Photos: Huma Qureshiની બોલ્ડ તસ્વીરોએ ઉડાવી ચાહકોની ઊંઘ, પોતાની સિઝલિંગ અદાઓથી અભિનેત્રીએ વધાર્યો ઈન્ટરનેટનો પારો

|

Aug 20, 2021 | 11:25 PM

હુમાએ અભિનયની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. તેમને આપણે પહેલીવાર 'ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ 1'માં જોઈ હતી. ત્યારથી અભિનેત્રી સતત ફિલ્મો અને વેબ સિરીઝમાં દેખાઈ રહી છે. અભિનેત્રીની આ નવી તસ્વીરો જુઓ.

1 / 7
બોલિવૂડની સુંદર અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) આજકાલ પોતાની ફિલ્મ 'બેલબોટમ'ને લઈને ચર્ચામાં છે, અભિનેત્રીને આ ફિલ્મમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે હુમાએ પોતાની કેટલીક બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાલો જોઈએ અભિનેત્રીની આ ખાસ તસ્વીરો.

2 / 7
હુમાએ પોતાની નવી હોટ અને બોલ્ડ તસ્વીરોથી બધાને દંગ કરી દીધા છે.

3 / 7
હુમાના સ્મિતના દિવાના છે તેમના ચાહકો

હુમાના સ્મિતના દિવાના છે તેમના ચાહકો

4 / 7
આ તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યાં તેમના ચાહકો પણ તેમની તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

5 / 7
સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે, હુમાની આ સુંદર તસ્વીરો.

6 / 7
આ સફેદ ચમકેલી ડ્રેસમાં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

7 / 7
હુમાના આ બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

Next Photo Gallery