Photos: બોલીવૂડના એ સ્ટાર્સ કે જેમણે બ્રાન્ડ્સને પ્રમોટ કરવા બદલ થવુ પડ્યુ હતુ ટ્રોલ

બોલીવૂડ સ્ટાર્સ ફિલ્મો સિવાય એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી પણ સારી કમાણી કરી લે છે. તેના માટે તેમણે કોઈક બ્રાન્ડનું પ્રમોશન કરવાનું હોય છે. પરંતુ તેમાં એક રિસ્ક પણ હોય છે.

| Edited By: | Updated on: Sep 02, 2021 | 11:47 PM
4 / 7
ફેયર એન્ડ લવલીની જાહેરાત તો બધાને યાદ જ હશે. હિન્દુસ્તાન લીવરની આ બ્યૂટી પ્રોડ્ક્ટસને લઈને પણ ખૂબ વિવાદ થયો હતો. યામી ગૌતમ ફેયર અન્ડ લવલીને વર્ષોથી પ્રમોટ કરે છે, પરંતુ બાદમાં તે મોટો મુદ્દો બની ગયો. યામીનો સ્કિન કલર અને ક્રીમ માટે તેને પોતાનો ચહેરો બનાવવા બદલ કંપની અને યામી બંનેને ટ્રોલ કરવામાં આવ્યા.

5 / 7
યામી ગૌતમની જેમ જ શાહરુખ ખાન પણ ફેયર એન્ડ હેન્ડસમ ક્રીમની જાહેરાત માટે ટ્રોલ થયા હતા.

6 / 7
સંધી સુધા ઓયલ બ્રાન્ડની જાહેરાત તો તમે જોઈ જ હશે. ટીવી પર ફિલ્મ અથવા તો કોઈ કાર્યક્રમ પછી ગોવિંદાની આ જાહેરાત જરૂરથી આવતી. પરંતુ આ ઓઈલ બ્રાન્ડને FDA (Food & Drug Administration) તરફથી નોટીસ મોકલવામાં આવી. નોટીસ બાદ ગોવિંદાએ કહ્યુ કે તેને ઓઈલની ગુણવત્તા વિશેની જાણકારી ન હતી.

7 / 7
અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાની પણ લોકો ક્લાસ લઈ ચૂક્યા છે. લેક્મે ફેશન વીકમાં અક્ષય કુમારે લેવાઈસની જીન્સ પહેરીને રેમ્પ વોક કર્યુ હતુ. વોક કરતા કરતા નજીક બેઠેલી તેની પત્ની પાસે જાય છે અને તેને જીન્સનું બટન ખોલવા કહે છે. આ જ હરકત લોકોના ગળે ન ઉતરી અને મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો.