Viral Video : નોરા ફતેહીની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ન આવી પસંદ, કહ્યું – મલાઈકા અરોરા વર્ઝન 2.0

|

May 21, 2023 | 4:45 PM

નોરા ફતેહી (Nora Fatehi) એક ફેમસ એક્ટ્રેસ છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. પરંતુ તે ખૂબ જ સુંદર દેખાય છે. ઘણા લોકોએ તેની સરખામણી મલાઈકા અરોરા સાથે કરી છે.

Viral Video : નોરા ફતેહીની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ન આવી પસંદ, કહ્યું - મલાઈકા અરોરા વર્ઝન 2.0
Nora Fatehi

Follow us on

Nora Fatehi Trolled: ફિલ્મ એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) મુંબઈની એક હોટલમાં જતી વખતે જોવા મળી હતી. આ ઈવેન્ટમાં તેણીએ લાઈટ બ્લૂ કલરની બ્રાલેટ અને બ્લેક કલરની સ્કિન ટાઈટ લેગિંગ્સ પહેરી છે. આ સાથે જ તેણે સુંદર ગોગલ્સ પણ કૈરી કર્યા છે. તેના હેર બન બનાવેલો છે. તેણે એક બેગ પણ કૈરી કર્યું છે અને તે તેની કારમાંથી નીચે ઉતરીને હોટેલ તરફ જતી જોવા મળે છે. આ દરમિયાન ઘણા ફોટોગ્રાફર્સ તેમના વીડિયો અને ફોટો પણ ક્લિક કરી રહ્યા છે. આ બધાથી અજાણ તે પોતાની સ્ટાઈલમાં ચાલી રહી છે.

નોરા ફતેહી તેના લુક્સ માટે થઈ ટ્રોલ

ઘણા લોકોએ નોરા ફતેહીને તેના લુક માટે ટ્રોલ કરી છે. વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને લખ્યું છે કે “લેડી બોસ તેના સનગ્લાસ સાથે. તેના આ વીડિયોને વધુ લાઈક્સ મળી છે. આ વીડિયો પર સતત કોમેન્ટ થઈ રહી છે. એક યુઝરે લખ્યું છે કે ‘આ અને મલાઈકા એક જેવા જ છે.’ અન્ય એક યુઝરે લખ્યું છ કે “નોરા મલાઈકા જેવી ધીમે ધીમે બની રહી છે.” એક યુઝરે ​​લખ્યું છે, “મલાઈકા અરોરાની સસ્તી નકલ કરી રહી છે.” આ સિવાય અન્ય યુઝરે લખ્યું છે કે “આ સુંદર છે.” અન્ય એક યુઝરે લખ્યું છે કે “મલાઈકા વર્ઝન 2.0.”

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નોરા ફતેહીએ ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ

નોરા ફતેહી એક ફિલ્મ એક્ટ્રેસ છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે તેના બોલ્ડ ડાન્સ માટે પણ જાણીતી છે. નોરા ફતેહીએ ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ સોન્ગ કર્યા છે. બહુ ઓછી એક્ટ્રેસ તેના જેવો ડાન્સ કરી શકે છે. તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. તેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : વિકી કૌશલને જોઈને ફેન થઈ ગયા પાગલ, કહ્યું- કેટરિના આ જન્મમાં તમારી છે પણ તમે દરેક જન્મમાં મારા છો, જુઓ Video

નોરા ફતેહીની જોરદાર ફેન ફોલોઈંગ છે

નોરા ફતેહીએ થોડા જ સમયમાં માત્ર બોલિવુડમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલ પર પણ પોતાનું નામ કમાઈ લીધું છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. પરંતુ ઘણા લોકો તેને આ માટે ટ્રોલ પણ કરે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article