
મૌનીએ ફ્લોરલ સૂટ પહેર્યો હતો અને તેમની સાથે તેમણે કાળા સનગ્લાસ પહેર્યા છે.

મૌનીએ ફોટોગ્રાફરોની સામે પોઝ પણ આપ્યો. તેમણે માસ્ક ઉતાર્યો અને ફોટા ક્લિક કર્યા.

મૌનીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.