બોલીવુડનો સપોર્ટ ના મળ્યો તો REAL LIFEમાં કંગના બની ઝાંસીની રાણી, જુઓ VIDEO

|

Feb 08, 2019 | 1:28 PM

ફિલ્મ મણિકર્ણિકાની સફળતાથી ખુશ કંગના એક વાતથી નારાજ છે કે રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ હોવા છતાં બૉલીવુડના એક પણ કલાકારે તેની ફિલ્મને ના તો પ્રમોટ કરી કે ના તેના વખાણ કર્યા. કંગનાનું કહેવું છે કે તેણે જ્યારથી બૉલીવુડ પર વંશ પરંપરા કે ભાઈ–ભત્રીજાવાદ હોવાની વાત ખુલ્લેઆમ કરી છે, ત્યારથી મોટા મોટા ફિલ્મ મેકર્સથી માંડીને […]

બોલીવુડનો સપોર્ટ ના મળ્યો તો REAL LIFEમાં કંગના બની ઝાંસીની રાણી, જુઓ  VIDEO
kangana ranaut

Follow us on

ફિલ્મ મણિકર્ણિકાની સફળતાથી ખુશ કંગના એક વાતથી નારાજ છે કે રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ હોવા છતાં બૉલીવુડના એક પણ કલાકારે તેની ફિલ્મને ના તો પ્રમોટ કરી કે ના તેના વખાણ કર્યાકંગનાનું કહેવું છે કે તેણે જ્યારથી બૉલીવુડ પર વંશ પરંપરા કે ભાઈભત્રીજાવાદ હોવાની વાત ખુલ્લેઆમ કરી છે, ત્યારથી મોટા મોટા ફિલ્મ મેકર્સથી માંડીને સુપસ્ટાર્સ અને હિરોઈનો એકજૂટ થઈ ગયા છે અને તેને હેરાન કરી રહ્યા છે.

કંગનાએ ખુલ્લેઆમ બૉલીવુડના દિગ્ગજ હીરો અને હિરોઈન્સને ચેલેંજ કરી છે કે તે એકએકનો પર્દાફાશ કરશેલોકો ભલે ગ્રૂપ બનાવીને તેને પરેશાન કરે પરંતુ તે હવે ચૂપ બેસશે નહીં અને બધાની પોલ ખોલીને રહેશે.

જુઓ VIDEO : 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

[yop_poll id=1218]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:20 pm, Fri, 8 February 19

Next Article