Jaan-E-Jaan Song Lyrics: ટીકુ વેડ્સ શેરુ ફિલ્મનું શ્રેયા ઘોષાલે ગાયેલુ લેટેસ્ટ સોંગના Lyrics, જુઓ VIDEO

|

Jun 23, 2023 | 4:52 PM

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આ રોમકોમ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. કંગના રનૌત દ્વારા નિર્મિત આ ફિલ્મ જોતા પહેલા તેનું આ જબરદસ્ત સોંગ જોઈ લેજો

Jaan-E-Jaan Song Lyrics: ટીકુ વેડ્સ શેરુ ફિલ્મનું શ્રેયા ઘોષાલે ગાયેલુ લેટેસ્ટ સોંગના Lyrics, જુઓ VIDEO
Jaan e Jaan Songs Lyrics

Follow us on

ટીકુ વેડ્સ શેરુ ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું હિન્દી Song મેરી જાન-એ-જાન ગીત શ્રેયા ઘોષાલે ગાયેલું એક જબરદસ્ત ગીત છે. આ ગીતમાં શ્રેયા ઘોષાલ, નકાશ અઝીઝ અને સિલી ખારેનો અવાજ છે તેમજ આ ગીતમાં ફિલ્મની અભિનેત્રી અવનીત કૌર જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની ફિલ્મ બોલિવુડની દંબંગ લેડી કંગના રનૌતએ ડાયરેક્ટ કરી છે. આ સોંગમાં  ગૌરવ ચેટરજી દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. જ્યારે મેરી જાન-એ-જાન ગીતના બોલ શૈલીએ લખ્યા છે.

'Meri Jaan E Jaan' Song From TIKU WEDS SHERU | Avneet Kaur Music Video

Jaan-E-Jaan Song Lyrics:

નિગાહેં બિછાયે ઇન્તેઝાર હૈ આજા,
વફા હી વફા હૈ હદે નઝર તક,
ગીરહા ખોલ દે ગલે સે લગલે,
આશિઆ લુટ્ટ ના જાયે મેરા સહર તક,

1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !
IPL 2025 : 1 કરોડની સોનાની ચેન પહેરી છવાયો ખેલાડી, જુઓ ફોટો
સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું 'રામ' સાથે કનેક્શન, જુઓ ફોટો
શિખર ધવન સાથે ફરી જોવા મળી સોફી શાઈન, શેર કર્યો લગ્નનો ફોટો
Astrology of moles : શરીર પર તમારે આ જગ્યાએ તલ છે ? તો થશે મોટો લાભ
Chaitra Navratri 2025: શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?

મેરી જાન-એ-જાન એહસાન માન,
જો નજર કે તીર છોડે,
યે હૈ ઇશ્ક બાન,
દિલ મેં તુફાન તેરે મચા દિયા,

મેરી જાન-એ-જાન એહસાન માન,
જો નજર કે તીર છોડે,
યે હૈ ઇશ્ક બાન,
દિલ મેં તુફાન તેરે મચા દિયા,

અભી દેખના હૈ જલવે કમાલ,
જો હૈ દેખે વો હૈ થોડે,
અભી રાત બાકી સૌગત બાકી,
દિલ થામ લે પિયા,

મેરી જાન-એ-જાન એહસાન માન,
જો નજર કે તીર છોડે,
યે હૈ ઇશ્ક બાન,
દિલ મેં તુફાન તેરે મચા દિયા,

મેરી જાન-એ-જાન એહસાન માન,
જો નજર કે તીર છોડે,
યે હૈ ઇશ્ક બાન,
દિલ મેં તુફાન તેરે મચા દિયા..


Nigahein Bichi Intezaar Hai Aaja,
Wafa Hi Wafa Hai Hadein Nazar Tak,

Girha Khol De Galey Se Lagale,
Ashian Lutt Na Jaye Mera Sehar Tak,
Meri Jaan-E-Jaan Ehsan Maan,

Jo Nazar Ke Teer Chorhe,
Yeh Hai Ishq Baan,
Dil Mein Toofan Tere Macha Diya,
Meri Jaan-E-Jaan Ehsan Maan,

Jo Nazar Ke Teer Chorhe,
Yeh Hai Ishq Baan,
Dil Mein Toofan Tere Macha Diya,
Abhi Dekhna Hai Jalwe Kamaal,

Jo Hai Dekhe Woh Hai Thode,
Abhi Raat Baki Saugat Baki,
Dil Thaam Le Piya,

Meri Jaan-E-Jaan Ehsan Maan,
Jo Nazar Ke Teer Chorhe,
Yeh Hai Ishq Baan,
Dil Mein Toofan Tere Macha Diya,

Meri Jaan-E-Jaan Ehsan Maan,
Jo Nazar Ke Teer Chorhe,
Yeh Hai Ishq Baan,
Dil Mein Toofan Tere Macha Diya..