Holi Special Song : ફિલ્મ Jolly LLB 2નું ફેમસ સોન્ગ Go Pagalના Lyrics વાંચો ગુજરાતી અને ઇંગ્લીશ

|

Mar 08, 2023 | 2:30 PM

ફિલ્મ જોલી એલ એલ બી 2નું સોન્ગ 'ગો પાગલ'નું સંગીત મંજે આપ્યું છે. જ્યારે આ ગીતને રફ્તાર અને નિંદી કૌર દ્વારા ગાવામાં આવ્યું છે. ગો પાગલ સોન્ગના શબ્દો રફ્તાર અને મંજ દ્વારા લખવામાં આવ્યા છે.

Holi Special Song : ફિલ્મ Jolly LLB 2નું ફેમસ સોન્ગ Go Pagalના  Lyrics વાંચો ગુજરાતી અને ઇંગ્લીશ

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Holi Special Song Lyrics : ફિલ્મ વોરનું પોપ્યુલર સોન્ગ ‘જય જય શિવશંકર’ના ફુલ Lyrics વાંચો

ફિલ્મ જોલી એલ એલ બી 2નું સોન્ગ ‘ગો પાગલ’નું સંગીત મંજ આપ્યું છે. જ્યારે આ ગીતને રફ્તાર અને નિંદી કૌર દ્વારા ગાવામાં આવ્યું છે. ગો પાગલ સોન્ગના શબ્દો રફ્તાર અને મંજ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતમાં અક્ષય કુમાર અને હુમા કુરેશી જોવા મળે છે.

શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય
સુરતથી માત્ર 2 કલાકમાં પહોંચાશે ભાવનગર, ગુજરાતના દરિયામાં બનશે બ્રિજ, જુઓ
શિયાળામાં હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો

Go Pagal  Song Lyrics

નઝરો કે કટ્ટે સે મારે તું ગોલી રે,
એસા ઝેહર હૈ જો મારે સ્લોલી રે ( 2 )

તેરા રંગ ઉડાઓં,
પંપ ચાલુ તુઝે ભીગાઉ,
તેરે ગાલ કો લાલ બનાઉં,
ક્યૂ કિ આજ બેબી હોલી હૈ

ગો પાગલ,

ગો ગો ગો ગો પાગલ,
ગો ગો ગો ગો ગો હોલી હૈ (2)

ભીગી ભીગી લગે લવલી લવલી,
લગે રંગ મેં તુ કમલી કમલી,
તેરે પીછે મેં અમલી અમલી,
છીને ચેના

થોડી ભાંગ તો ચઢ જાને દે,
ગડબડ થોડી બઢ જાને દે,
કુછ હોગા ના સડ જાને સે,
હોલી હૈ ના

ગો પાગલ, ગો પાગલ,
કહે તુ કરે નો પાગલ,
પાણી કા લગા લે ગાગલ,
ના આજ મિલેગા ટુવાલ,

મેરે સાથ મેં તોલી હૈ,
ઐસે બન મત્ત ભોલી રે,
બોટલ મૈને ખોલી,,
ક્યૂ કી આજ બેબી હોલી રે,

ગો પાગલ,

ગો ગો ગો ગો પાગલ,
ગો ગો ગો ગો ગો હોલી હૈ (2),

તેરે ઇરાદોં પે ફેરૂંગી પાની રે,
કરને ના દોંગી તુઝે મનમાની રે,

મુઝકો ઔર સતા ના,
પીછે પીછે આ ના,
ભવરે કી તરહ મદ્રાના,
બંદ કરદે શૈતાની રે,
હોલી હૈ

ગો પાગલ,

ગો ગો ગો ગો પાગલ,
ગો ગો ગો ગો ગો હોલી હૈ (2)

***********************************************************

Nazron ke kattay se maare tu goli re
Aisa zehar hai jo maare slowly re x (2)

Tera rang udaoon
Pump chalaoon tujhe bhigaun
Tere gaal ko laal banaoon
Kyun ki aaj baby holi hai

Go pagal

Go go go go go go go pagal
Go go go go go go holi hai (2)

Bhigi bhigi lage lovely lovely
Lage rang mein tu kamli kamli
Tere pichhe main amli amli
Chheene chaina

Thodi bhaang to chadh jaane de
Gadbad thodi badh jaane de
Kuchh hoga na sadd jaane se
Holi hai na

Go pagal, go pagal
Kaahe tu kare no pagal
Paani ka laga le goggle
Na aaj milega towel

Mere sath mein toli hai
Aise ban matt bholi re
Botal maine kholi
Kyun ki aaj baby holi hai

Go pagal

Go go go go go go go pagal
Go go go go go go holi hai (2)

Tere iradon pe feroongi paani re
Karne na doongi tujhe manmani re

Mujhko aur sata na
Pichhe pichhe aa na
Bhanwre ki tarah madrana
Band karde shaitani re
Holi hai

Go pagal

Go go go go go go go pagal
Go go go go go go holi hai (2)

Published On - 2:29 pm, Wed, 8 March 23

Next Article