Deepika Padukone Viral Video: રણવીર સિંહની સરપ્રાઈઝથી દીપિકા પાદુકોણ ખુશખુશાલ, ઈન્ટરવ્યુની વચ્ચે પત્નીને બે વાર કિસ કરી જુઓ Video

|

May 12, 2023 | 12:04 PM

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. એક્ટ્રેસના ફેન્સ તેની વર્ક લાઈફ ઉપરાંત તેની પર્સનલ લાઈફ વિશે પણ જાણવાનું પસંદ કરે છે.

Deepika Padukone Viral Video: રણવીર સિંહની સરપ્રાઈઝથી દીપિકા પાદુકોણ ખુશખુશાલ, ઈન્ટરવ્યુની વચ્ચે પત્નીને બે વાર કિસ કરી જુઓ Video

Follow us on

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક જોડીઓ છે જે લગ્ન બાદ હંમેશા ચર્ચામાં રહે છે. આવી જ એક જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પણ છે. ઓન સ્ક્રીન હોઈ કે પછી ઓફ સ્ક્રીન આ જોડી સાથે દરેક જગ્યાએ સુંદર લાગે છે. લોકોના ચેહેરા પર દિપિકા અને રણવીરને એક સાથે જોઈ સ્માઈલ આવી જાય છે. તેની લવ સ્ટોરીથી લઈ લગ્ન સુધી ચાહકોની નજર બંન્ને પર હતી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક બીજા વિશે વાત કરતા જોવા મળ્યા હતા. જ્યારે બંન્ને ઈન્ટરવ્યુ માટે આવે છે ત્યારે તેના લગ્ન સંબધિત સવાલો કરવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દીપિકાના ઈન્ટરવ્યુનો છે, આ દરમયિાન અભિનેત્રીને રણવીર સિંહ સાથેના લગ્નને લઈ સવાલો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દીપિકાને એક મોટી સરપ્રાઈઝ મળે છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

 

 

આ પણ વાંચો : IB71 Movie Trailer Review: ભારતના ‘સૌથી ગુપ્ત મિશન’ની વાર્તા દર્શાવતી વિદ્યુત જામવાલની જબરદસ્ત ફિલ્મ, વાંચો રિવ્યૂ

પત્નીને સરપ્રાઈઝ આપવા માટે સેટ પર રણવીર સિંહ પહોંચે છે. પતિને જોઈ દીપિકાના ચેહરા પર મોટી સ્માઈલ જોવા મળે છે. દીપિકા તેના પતિને કહે છે. તું મારા ઈન્ટરવ્યુ વચ્ચે. રણવીર પત્નીને લિપકિસ કરતા સારા દિવસ માટેની શુભકામના પાઠવે છે. રણવીર બાય કહીને ચાલ્યો જાય છે. ત્યારે દીપિકા તેને કહે છે. આ આપણા લગ્નને લઈ સવાલો કરી રહ્યા છે.

 

 

રણવીર સિંહ દીપિકા પાદુકોણને કહે છે. તે અહિ જ શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ દીપિકા રણવીરને સવાલો કરવાનું કહે છે. ત્યારબાદ પતિ-પત્ની કહે છે. તેના લગ્નના સાડા 4 વર્ષ થઈ ગયા છે પરંતુ તેની સાથે છે તેના 10 થી 11 વર્ષ થઈ ગયા છે. ત્યારબાદ દીપિકા સ્પષ્ટતા કરે છે કે, આ પ્લાન હતો જ નહિ તેને જાણ ન હતી કે, રણવીર અહિ છે.ત્યારબાદ રણવીર ફરી એક વખત દીપિકાને કિસ કરતા બાય કહી ચાલ્યો જાય છે. ત્યારબાદ અભિનેત્રી પોતાના સવાલોના જવાબો આપે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

 

Next Article