આ બોલિવૂડ સેલેબ્સ પહેલા હતા એવા કે જોઈને ઓળખી જ ન શકો! જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:41 PM

લોકો પોતાના વધારે વજનના કારણે પોતાની તંદુરસ્તી અંગે જાગૃત નથી રહેતા. તેને લાગે છે કે તે પણ બોલિવૂડ સેલેબ્સ આલિયા ભટ્ટ કે અર્જુન કપૂર જેવા સ્ટાર્સ જેવું પોતાનું બોડી બનાવે. કદાચ તમે જાણતા નહી હોય કે આ કલાકારો અને અભિનેત્રીઓ પણ એક સમયે ખૂબ હેવી વેઈટ હતા. લોકો તેમને જોઈને ઘણી વાર હસતા હતા, પરંતુ […]

લોકો પોતાના વધારે વજનના કારણે પોતાની તંદુરસ્તી અંગે જાગૃત નથી રહેતા. તેને લાગે છે કે તે પણ બોલિવૂડ સેલેબ્સ આલિયા ભટ્ટ કે અર્જુન કપૂર જેવા સ્ટાર્સ જેવું પોતાનું બોડી બનાવે. કદાચ તમે જાણતા નહી હોય કે આ કલાકારો અને અભિનેત્રીઓ પણ એક સમયે ખૂબ હેવી વેઈટ હતા. લોકો તેમને જોઈને ઘણી વાર હસતા હતા, પરંતુ તેઓએ ખૂબ જ મહેનત કર્યા પછી પોતાને ફીટ કરી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઝડપથી વજન ઘટાડવું છે? ખોરાકમાં લો આ 5 વસ્તુ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:57 am, Fri, 6 December 19

Next Video