Gujarati NewsEntertainmentBollywoodBollywood actor will help to family of martyr in attack of pulwama jano kyo abhineta pulwama shahid jawano na parivaro ne aapse 2 crore rupiya
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે બોલીવુડ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન શહીદોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આખો દેશ આ જવાનોના પરિવારોની સાથે ઉભો છે. અમિતાભ બચ્ચને બધાં […]
Follow us on
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે બોલીવુડ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન શહીદોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે.
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આખો દેશ આ જવાનોના પરિવારોની સાથે ઉભો છે. અમિતાભ બચ્ચને બધાં જ શહીદ જવાનના પરિવારને 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
અમિતાભ બચ્ચનની ટીમ અત્યારે ભારત સરકારના અધિકારીઓના સંપર્કમાં છે, જેથી તેઓ ઝડપી આ પરિવારોને મદદ કરી શકે.
અમિતાભ બચ્ચન દેશ માટે પોતાનું જીવન આપી દેનારા શહીદોના પરિવારોને પહેલા પણ 2.25 કરોડ રૂપિયા દાન કરી ચૂકયા છે. અમિતાભ બચ્ચને 15 ફેબ્રુઆરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 50 વર્ષ પુરા કર્યા છે.