
લુકને ક્લાસી ટચ આપવા માટે નેહા મલિકે બ્લુ ડીપનેક ડ્રેસ સાથે ઘડિયાળ પહેરી છે. જો કે આ તસવીરો જોયા બાદ કેટલાક યુઝર્સ વિવિધ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે. નફરત કરનારાઓએ અભિનેત્રીની તસવીરો પર અજીબોગરીબ કમેન્ટ કરી હતી અને લખ્યું હતું કે, 'તમે આ રીતે રસ્તા પર કેમ બેઠા છો'. જોકે, લોકોની આ વાતોની પરવા કર્યા વિના નેહા મલિક પોતાની લાઈફને ખુલ્લેઆમ એન્જોય કરે છે. (ફોટો ક્રેડિટ- @nehamalik335)

નવા પ્રોજેક્ટ માટે દુબઈ પહોંચેલી નેહા મલિક પણ તેની માતા સાથે હાજર છે. જો કે, અભિનેત્રી ગમે ત્યાં વેકેશન પર હોય, તે તેના જિમને ચૂકતી નથી. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના રોજના વર્કઆઉટનો વીડિયો શેર કરે છે. તમને જણાવી દઈએ કે નેહા મલિક ટૂંક સમયમાં એક નવા મ્યુઝિક આલ્બમમાં જોવા મળવાની છે. (ફોટો ક્રેડિટ- @nehamalik335)
Published On - 11:32 pm, Fri, 22 September 23