Baarish Ban Jaana Song: હિના ખાન અને શાહિર શેખનું બારિશ સોંગના Lyrics, જુઓ Video

|

Jul 01, 2023 | 4:04 PM

વરસાદની રોમેન્ટિક સિઝનમાં જબરદસ્ત સોંગના લીરિક્સ અને વીડિયો જુઓ અહીં. જો કે આ અગાઉ અમે અનેક સોંગના લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કર્યા છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

Baarish Ban Jaana Song: હિના ખાન અને શાહિર શેખનું બારિશ સોંગના Lyrics, જુઓ Video
Baarish Ban Jaana Video

Follow us on

Baarish Ban Jaana: પાયલ દેવ અને સ્ટેબિન બેન દ્વારા ગાવાયેલુ સુપર હિટ Rainy Season song બારિશ બન જાના ગીત જબરદસ્ત છે. વરસાદની સિઝનમાં વરસાદ રિલેટેડ ગીતો સાંભળવા ગમતા હોય છે. ત્યારે તેમાંથી જ એક બારિશ બન જાના સોંગ પણ તમને ગમશે. આ ગીત 2022માં રીલિઝ થયેલુ ગીત છે. જેના લિરિક્સ કુણાલ વર્માએ લખ્યા છે અને સંગીત પાયલ દેવે આપ્યું છે. બારિશ બન જાના ગીતનો મ્યુઝિક વીડિયો આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે. તેમજ આ આ એક આલ્બમ Song છે જેમાં હિના ખાન અને શાહિર શેખ કાસ્ટમાં છે.

Baarish Ban Jaana Song Lyrics:

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મેરી કિસ્મતો કો મિલે હાથ તેરે
ફિર સે લેકીરેં દિખને લગી

દેખા તુમ્હેં તો ઐસા લગા હૈ
જૈસે યે આંખે ધડકને લાગી
રહું ઉમર ભર મેં તેરી તુ મેરા

જબ મેં બાદલ બન જાઉં
તુમ ભી બારિશ બન જાના
જો કમ પડ જાયે સાંસે
તુ મેરા દિલ બન જાના

રિમ ઝિમ સાવન કી બુંદેં
તુ હર મૌસમ બરસાના
જો કમ પડ જાયે સાંસે
તુ મેરા દિલ બન જાના

મેરે લબોં સે આયે કભી ભી
હો નામ પેહલા તેરા મેરી ઝુબાન પે
ચાહે જમાના મુંહ મોડ લે પાર
હર પલ તુ રેહના મેરા
બસ યે દુઆ હૈ

બના લુંગી મેં અબ
તુઝે હી ખુદા

જબ મેં બાદલ બન જાઉં
તુમ ભી બારિશ બન જાના
જો કમ પડ જાયે સાંસે
તુ મેરા દિલ બન જાના

રિમ ઝિમ સાવન કી બુંદેં
તુ હર મૌસમ બરસાના
જો કમ પડ જાયે સાંસે
તુ મેરા દિલ બન જાના

Published On - 4:03 pm, Sat, 1 July 23

Next Article