પોતાના અભિનયથી સૌને લુભાવ્યા બાદ બોમન ઈરાનીની એક નવી પહેલ, અમિતાભ બચ્ચને વધાર્યો ઉત્સાહ, જુઓ PICS

|

Jan 24, 2019 | 11:10 AM

બૉલિવૂડમાં પોતાના અભિનયથી વાહવાહી મેળવનાર બોમન ઈરાનીએ એક નવું સાહસ કર્યું છે. એક્ટિંગમાંથી પ્રોડક્શન હાઉસ સુધીની આ બોમન ઈરાનીની આ સફર પ્રેરણાત્મક રહી છે. જી હા, બોમન ઈરાનીએ મુંબઈ ખાતે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઈરાની મૂવીટાઈમ’ શરૂ કર્યું છે જેનું ઉદ્ઘાટન બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવ્યું. અમિતાભ બચ્ચને કંપનીનો લોગો લોકો સામે રજૂ કર્યો. […]

પોતાના અભિનયથી સૌને લુભાવ્યા બાદ બોમન ઈરાનીની એક નવી પહેલ, અમિતાભ બચ્ચને વધાર્યો ઉત્સાહ, જુઓ PICS

Follow us on

બૉલિવૂડમાં પોતાના અભિનયથી વાહવાહી મેળવનાર બોમન ઈરાનીએ એક નવું સાહસ કર્યું છે. એક્ટિંગમાંથી પ્રોડક્શન હાઉસ સુધીની આ બોમન ઈરાનીની આ સફર પ્રેરણાત્મક રહી છે.

જી હા, બોમન ઈરાનીએ મુંબઈ ખાતે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઈરાની મૂવીટાઈમ’ શરૂ કર્યું છે જેનું ઉદ્ઘાટન બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવ્યું.

અમિતાભ બચ્ચને કંપનીનો લોગો લોકો સામે રજૂ કર્યો. અને સાથે જ આ કાર્યક્રમમાં ઈરાની મૂવીટોન વિશે માહિતી આપતો વીડિયો પણ રજૂ કરવામાં દર્શાવવામાં આવ્યો. આ ઈવેન્ટમાં બોમન ઈરાનીનો આખો પરિવાર હાજર રહ્યો.

જુઓ આ ઈવેન્ટના PICS:

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

[yop_poll id=784]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article