Diwali 2022 : દિવાળીના રંગોમાં રંગાયા બોલિવુડના સ્ટાર્સ, અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન સુધી બધા લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત

Diwali 2022 : 24 ઓક્ટોબર 2022 એટલે કે, આજે દરેક લોકો દિવાળીની ઉજવણીમાં ડૂબેલા છે. આવી સ્થિતિમાં, બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના ચાહકોને દિવાળીની સતત શુભકામનાઓ આપી રહ્યા છે.

Diwali 2022 : દિવાળીના રંગોમાં રંગાયા બોલિવુડના સ્ટાર્સ, અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન સુધી બધા લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત
Amitabh bachchan post
| Edited By: | Updated on: Oct 24, 2022 | 3:12 PM

દિવાળીનો (Diwali 2022) તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આજે સમગ્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી રહ્યું છે. આ વર્ષે આજે એટલે કે 24મી ઓક્ટોબર 2022ના રોજ નરક ચતુર્દશી છે. મા લક્ષ્મી અને ભગવાન ગણેશની આરાધના સાથે દરેક વ્યક્તિ આ તહેવારમાં લીન થઈ જાય છે. આવી સ્થિતિમાં, બોલિવૂડ સ્ટાર્સ પણ આ તહેવારને ખૂબ જ શાનદાર રીતે ઉજવી રહ્યા છે. ઉપરાંત, દરેક લોકો તેમના ચાહકોને સોશિયલ મીડિયા (Social media) પર દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન આપ્યા અભિનંદન

શાહરૂખ ખાનની પોસ્ટ

પ્રિયંકા ચોપરાની પોસ્ટ

માધુરી દીક્ષિતે આપ્યા અભિનંદન

યશ રાજ ફિલ્મે આપ્યા અભિનંદન

સામન્થાનું ટ્વિટ

કાર્તિક આર્યનની વિશ

રામ ગોપાલ વર્માનું ટ્વીટ

સલમાન ખાન ફિલ્મ્સ

શિલ્પા શેટ્ટીએ આપ્યા અભિનંદન

કરીના કપૂર ઇન્સ્ટા સ્ટોરી

સોહા અલી ખાને આપ્યા અભિનંદન

હેમા માલિનીના અભિનંદન

Published On - 3:08 pm, Mon, 24 October 22