Akshay Kumar: ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ બદલાઈ ગઈ Akshay Kumarની કારકિર્દી, જાણો કઈ અભિનેત્રીનું તોડ્યું હતું દિલ

અક્ષય કુમાર લાખો દિલો પર રાજ કરે છે. પરંતુ અભિનેતાનું દિલ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પર આવી ગયું. ટ્વિંકલ અને અક્ષય આજે સુખી જીવન જીવી રહ્યા છે.

| Edited By: | Updated on: Sep 08, 2021 | 4:34 PM
4 / 6
તમને જણાવી દઈએ કે, ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ જ અક્ષય કુમારની કારકિર્દી બદલાઈ ગઈ છે. ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 6
અક્ષયે ટ્વિંકલ સાથે લગ્ન કર્યા તે પહેલા તેઓ શિલ્પા શેટ્ટીને ડેટ કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે અભિનેતા શિલ્પાને છેતરીને જ ટ્વિંકલ સાથે જોડાયા હતા.

6 / 6
તમને જણાવી દઈએ કે અભિનેતાની પત્નીના માતા -પિતા સિવાય તેમની માસી અને બહેન પણ સિનેમા સાથે સંબંધિત છે. આજે અક્ષય કુમાર તેમના લગ્ન જીવનમાં ખુશ છે, તેમને એક પુત્ર અને એક પુત્રી છે.