10,000 હુમલાખોરોને ટકકર આપવાવાળા ફકત 21સૈનિકોની ફિલ્મ કેસરીમાં અક્ષયકુમારને જોયા પછી તમે બોર્ડર,દંગલ,લગાન જેવી ફિલ્મો ભુલી જશો

|

Jan 27, 2019 | 12:29 PM

અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીનું પોસ્ટર આજે રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ સારાગઢી યુધ્ધની વાર્તા પર આધારિત છે. ફિલ્મના પોસ્ટરમાં 21 સરદાર એક સરખા કપડાંમાં જોવા મળી રહ્યાં છે. અક્ષયકુમાર ફિલ્મમાં હવલદાર ઈશ્વરસિંહની ભુમિકા ભજવશે. ઈશ્વરસિંહ શિખ રેજીમેન્ટના લીડર હતા. વર્ષ 1897માં આ રેજીમેન્ટના વચ્ચે 21 સૈનિકોએ 10000 અફગાન હુમલાખોરોની વિરૂધ્ધ યુધ્ધ લડયા હતા. પોસ્ટરમાં […]

10,000 હુમલાખોરોને ટકકર આપવાવાળા ફકત 21સૈનિકોની ફિલ્મ કેસરીમાં અક્ષયકુમારને જોયા પછી તમે બોર્ડર,દંગલ,લગાન જેવી ફિલ્મો ભુલી જશો

Follow us on

અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીનું પોસ્ટર આજે રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ સારાગઢી યુધ્ધની વાર્તા પર આધારિત છે.

ફિલ્મના પોસ્ટરમાં 21 સરદાર એક સરખા કપડાંમાં જોવા મળી રહ્યાં છે. અક્ષયકુમાર ફિલ્મમાં હવલદાર ઈશ્વરસિંહની ભુમિકા ભજવશે. ઈશ્વરસિંહ શિખ રેજીમેન્ટના લીડર હતા. વર્ષ 1897માં આ રેજીમેન્ટના વચ્ચે 21 સૈનિકોએ 10000 અફગાન હુમલાખોરોની વિરૂધ્ધ યુધ્ધ લડયા હતા. પોસ્ટરમાં અક્ષય બધાની વચ્ચે કેસરી રંગની પાઘડી પહેરીને ઊભો છે. સાથે જ બોલિવુડ અભિનેત્રી પરિનીતી ચોપરા પણ ફિલ્મમાં જોવામાં મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોસ્ટરની સાથે અક્ષયે કેપ્શન લખ્યું હતું કે ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આજે 70મો ગણતંત્ર દિવસ છે પણ આપણે લાંબા સમયથી લડાઈ લડી રહ્યા છે જેની કોઈ ચોકકસ જાણકારી નથી. 122વર્ષ પહેલા 21શિખોએ દેશની રક્ષા માટે 10000 હુમલાખોરોની સાથે યુધ્ધ કર્યું હતું. આ ફિલ્મ પણ તે વાર્તા પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ શહિદ દિવસના બે દિવસ પહેલા 21માર્ચે સિનેમાઘરોમાં રીલીઝ થશે.

TV9 Gujarati

 

[yop_poll id=850]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article