
તમન્ના બ્લેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે. આ બ્લેક ડ્રેસ તમન્નાના ફિગરને અલગ લુક આપે છે.

તમન્ના એ બ્લેક બોડીકોન ડ્રેસમાં એક કરતા વધુ પોઝ આપ્યા છે.

થોડા દિવસો પહેલા તે 'લસ્ટ સ્ટોરીઝ 2' માં આપેલા ઈન્ટિમેટ સીન્સને કારણે પણ ચર્ચામાં આવી હતી.

આ ઉપરાંત તેના કોસ્ટાર વિજય વર્મા સાથેના અફેરની પણ ચર્ચા છે. જેલર ઉપરાંત તમન્ના ભાટિયા પાસે ઘણા પ્રોજેક્ટ છે.

તમન્ના માત્ર તમિલ ફિલ્મોમાં જ નહીં પરંતુ તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે શરૂ કરી હતી