Jawan Dialogue : જવાનના 10 દમદાર ડાયલોગ્સ થિયેટરોમાં ધૂમ મચાવી રહ્યા છે, જે તમે પણ નહીં ભૂલી શકો

|

Sep 12, 2023 | 8:01 AM

Jawan Dialogues : બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. કિંગ ખાનની ફિલ્મ ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. શાહરૂખ ખાનની આ ફિલ્મમાં કેટલાક એવા ડાયલોગ્સ છે જે તમારું દિલ જીતી લેશે.

Jawan Dialogue : જવાનના 10 દમદાર ડાયલોગ્સ થિયેટરોમાં ધૂમ મચાવી રહ્યા છે, જે તમે પણ નહીં ભૂલી શકો
Jawan Dialogue

Follow us on

વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ ખાસ છે. પઠાણ દ્વારા લગભગ ચાર વર્ષ પછી તેણે પુનરાગમન કર્યું અને તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહી. આ ફિલ્મે દુનિયાભરમાંથી અંદાજે 1050 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે પઠાણની જેમ જવાનો પણ હલચલ મચાવી રહ્યા છે. જવાન પઠાણ કરતાં બે ડગલાં આગળ છે એમ કહેવું ખોટું નહીં હોય.

આ પણ વાંચો : Jawan Girl Gang: ‘જવાન’ની ગર્લ ગેંગને મળો, શાહરૂખ ખાને આ 5 યુવતીઓના જોરે મચાવી ધમાલ !

  1. જબ મૈં વિલેન બનતા હૂં ના તો મેરે સામને કોઈ ભી હિરો ટિક નહીં શકતા.
  2. મમ્મી કે લિયે લડકા નહીં, અપને લિયે પાપા ઢૂંઢ રહી હૂં, ફિલ્મનો આ ડાયલોગ દર્શકોને ઈમોશનલ કરી દેશે.
  3. નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
    સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
    ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
    Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
    Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
    ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
  4. ટીવી પર સિંબા થા, યે મુફાસા હૈ. જો ટીવી પર તુને દેખા થા વો શેર કા બચ્ચા થા, યે ખુદ શેર હૈ.
  5. જેલ મેં આદમી તેરે હૈ, પર યે જેલ મેરી ઔરતોં કા હૈ.
  6. મૈથ સોલ્વ કરને કે લિયે નહીં, ટીચર કે સર પર ટપલી મારને કે લિયે પાપા, આ એક રમુજી ડાયલોગ છે, જેને સાંભળ્યા પછી થિયેટરોમાં હાસ્યની છોળો ઉડી જાય છે.
  7. મારા થા, લેકિન ઉસ દિન મારને કા મુડ નહીં થા, આ ડાયલોગ ખૂબ જ ફની છે, જેને સાંભળ્યા પછી તમે સાંભળતા જ તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જશો.
  8. હોરર મુવી કે લિયે યે પાપ-જવાન ફિલ્મનો આ ડાયલોગ સિનેમાઘરોમાં બેઠેલા દર્શકોને ભાવુક કરી દે છે.
  9. અચ્છા આદમી હૈ, જૂઠ બોલકર ડરાયા તો નહીં-આ સાંભળીને તમે પણ હસવા લાગશો. આ એકદમ ફની ડાયલોગ છે.
  10. એક બેન્ક જો સિર્ફ 40,000 રૂપિયે કે લિયે, એક ગરીબ કિસાન કો ઉસકી જાન લેને પર મજબૂર કરતા હૈ, ઉસી બેન્ક ને તુમ્હારે પિતા કે 40,000 કરોડ રૂપિયે સિર્ફ માફ કર દિયે.
  11. બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર – આ આખી ફિલ્મમાં દર્શકોને આ ડાયલોગ ઘણો પસંદ આવ્યો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:17 pm, Mon, 11 September 23

Next Article