Bollywood : કિયારા અડવાણીએ પહેરેલા આ બૂટ્સની કિંમત જાણીને ચોંકી જશો

|

Jul 25, 2021 | 11:53 PM

કિયારા અડવાણી (Kiara Advani) આજકાલ ચર્ચામાં છવાયેલી રહે છે. હાલમાં જ તે મુંબઇ એરપોર્ટ જોવા મળી હતી. એરપોર્ટ પર તે ખૂબ જ સ્ટાઇલીશ લાગી રહી હતી.

1 / 6
કિયારા અડવાણી (Kiara Advani) આજકાલ ચર્ચામાં છવાયેલી રહે છે. હાલમાં જ તે મુંબઇ એરપોર્ટ જોવા મળી હતી. એરપોર્ટ પર તે ખૂબ જ સ્ટાઇલીસ લાગી રહી હતી.

2 / 6
કિયારાએ ક્વર્કી કલરનું ટોપ અને ડેનિમની સાથે જેકેટમાં જોવા મળી હતી. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે મોંઘા બૂટ્સ પણ પહેર્યા હતા.

3 / 6
કિયારાએ વ્હાઇટ સ્લોગનવાળી ટી-શર્ટ પહેરી હતી. તેના ટોપ પર દિલ માંગે મોર લખ્યુ હતુ. આ સ્લોગન તેના ટોપને સ્ટાઇલીસ બનાવી રહ્યુ હતુ.

4 / 6
28 વર્ષની કિયારાએ કૈમો પ્રિન્ટ વાળુ ક્રોપ જેકેટ પહેર્યુ હતુ જેના ફ્રન્ટમાં ચેઇન હતી.

5 / 6
કિયારાએ જેકેટની સાથે હાઇ-વેસ્ટ ફિટ ડેનિમ પહેર્યુ હતુ આ ડેનિમ લાઇટ બ્લૂ શેડમાં હતુ. તેણે પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે ક્રોકોડાઇલની પેટર્ન વાળું ટોટ બેગ એને સ્યૂડ બૂટ્સ કેરી કર્યા હતા.

6 / 6
કિયારાના ઘૂંટણ સુધીના આ બૂટને એલેનોર બોટ્ટા 100 કહેવામાં આવે છે. તેની કિંમત 1,795 ડૉરલ છે અને ભારતીય રૂપિયામાં તેની કિંમત 1, 33, 597 થાય છે.

Next Photo Gallery