Bollywood: સારા અલી ખાન કોની રાહ જોઈ રહી છે? Photosમાં લાગી રહી છે ખૂબ બેચેન

|

Jul 29, 2021 | 12:09 AM

સારા કોઈ દરવાજા પાસે ઉભી રહેલી જોવા મળી રહી છે. આ ફોટોઝ જોઈને એક્ટ્રેસના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સારા જલ્દી જ અક્ષય કુમાર અને સાઉથ સુપર સ્ટાર ધનુષ સાથે અતરંગી ફિલ્મમાં જોવા મળશે.

1 / 8
સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના ચાહકોના દિલ પર રાજ કરે છે. કરિયરની શરૂઆતમાં જ સારાએ મોટી સંખ્યામાં ફેન ફોલોવિંગ મેળવી લીધી છે.

2 / 8
કેદારનાથ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. સારા થોડા થોડા દિવસે પોતાના ફેન્સ માટે સુંદર સુંદર ફોટોઝ અપલોડ કરતી હોય છે.

3 / 8
હાલમાં જ સારાએ પોતાના બોલ્ડ ફોટોઝથી તેના ચાહકોની ઉંઘ ઉડાવી દીધી છે. તેણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલાક હોટ ફોટોઝ એપલોડ કર્યા છે.

4 / 8
સારાએ જે ફોટોઝ શેયર કર્યા છે તે બ્લેક એન્ડ વ્હાઇટ છે.

5 / 8
ફોટોઝમાં તે બિકિની ટોપ અને સ્ટાઇલિશ સ્કર્ટ પહેરીને જોવા મળી.

6 / 8
સારા કોઇક દરવાજા પાસે ઉભી રહેલી જોવા મળી રહી છે. આ ફોટોઝ જોઇને એક્ટ્રેસના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

7 / 8
સારા જલ્દી જ અક્ષય કુમાર અને સાઉથ સુપર સ્ટાર ધનુષ સાથે અતરંગી ફિલ્મમાં જોવા મળશે.

8 / 8
તેના ફેન્સ તેને સ્ક્રિન પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે. (PC- Sara Ali Khan Instagram Account)

Next Photo Gallery