રેડ ડ્રેસમાં Hina Khan ની બોલ્ડ તસવીરો થઇ રહી છે વાયરલ, તેનો અંદાજ જોઇને તમે પણ બોલશો Waah…

|

Oct 31, 2021 | 3:00 PM

હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રેડ ડ્રેસમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હિના ખાનના આ ફોટોશૂટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં દરેક જગ્યાએ લાલ રંગ દેખાય છે.

1 / 6
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રેડ ડ્રેસમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 6
હિના ખાનના આ ફોટોશૂટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં દરેક જગ્યાએ લાલ રંગ દેખાય છે.

3 / 6
તેણે રેડ કલરનો નેકલેસ પહેર્યો છે અને વિવિધ પ્રકારના પોઝ આપતા ફોટોશૂટ કરાવ્યું છે.

4 / 6
હિના ખાન ટીવીની જાણીતી હસ્તીઓમાંથી એક છે. હિના ખાને બિગ બોસમાં પણ ભાગ લીધો હતો, ત્યારબાદ તે વધુ લોકપ્રિય બની હતી.

5 / 6
તેને સ્ટાર પ્લસ ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી ઓળખ મળી. તે પછી તે ટીવીની સ્ટાર બની ગઈ.

6 / 6
હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને હેડલાઇન્સમાં રહે છે.

Next Photo Gallery