Bigg Boss 15 : ‘વીકેન્ડ કા વાર’ એપિસોડ હશે ખાસ, ધર્મેન્દ્રથી લઈને ભારતી સિંહ સુધીના આ સેલેબ્સ મચાવશે ધમાલ

|

Dec 29, 2021 | 2:17 PM

સલમાન હંમેશા 'વીકએન્ડ કા વાર'નું શૂટિંગ શુક્રવારે કરે છે, પરંતુ આ વખતે તે ગુરુવારે વીકેન્ડ એપિસોડનું શૂટિંગ કરશે. મળતા અહેવાલો અનુસાર શુક્રવારે સલમાન નવા વર્ષની ઉજવણી(New Year Celebration)  કરશે, તેથી તે અગાઉથી આ એપિસોડનુ શૂટિંગ કરશે.

Bigg Boss 15 : વીકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, ધર્મેન્દ્રથી લઈને ભારતી સિંહ સુધીના આ સેલેબ્સ મચાવશે ધમાલ
Bigg Boss 15

Follow us on

Bigg Boss 15 : દર્શકો સલમાન ખાનનો (Salman Khan) સૌથી લોકપ્રિય શો બિગ બોસને ખુબ પસંદ કરે છે. દરેક નવી સીઝનને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળે છે. આખા અઠવાડિયા દરમિયાન સ્પર્ધકોની રમતો અને હરકતો જોયા બાદ સલમાન ખાન વીકએન્ડ કા વારમાં (Weekend Ka War) આવે છે અને સ્પર્ધકોની ઝાટકણી કાઢતા જોવા મળે છે, એટલે કે વીકએન્ડ એપિસોડ ખુબ જ ખાસ હોય છે.

જો કે સલમાન હંમેશા વીકએન્ડ કા વારનું શૂટિંગ શુક્રવારે કરે છે, પરંતુ આ વખતે તે ગુરુવારે વીકેન્ડ કા વારનું શૂટિંગ કરશે. મળતા અહેવાલો અનુસાર શુક્રવારે સલમાન નવા વર્ષની ઉજવણી(New Year Celebration)  કરશે, તેથી તે અગાઉથી આ એપિસોડનુ શૂટિંગ કરશે. બીજી તરફ, વિકેન્ડ કા વાર જે હંમેશા શનિવાર અને રવિવારે આવે છે, જે આ વખતે શુક્રવાર અને શનિવારે આવશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વીકેન્ડ કા વાર એપિસોડ ખૂબ જ ખાસ રહેશે

શોના આ સપ્તાહનો ‘વીકેન્ડ કા વાર’ ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ અઠવાડિયે શોમાં ઘણા સ્ટાર્સ શો માં ધૂમ મચાવશે. આ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં સલમાન કહે છે, આ વખતે દરેક માટે રોમાંચક સમાચાર છે.બાદમાં પ્રોમોમાં(Promo)  જોવા મળે કે આ વખતે શોમાં ધર્મેન્દ્ર, અનુ મલિક, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા અને શેખર રવજિયાની જોવા મળશે.

જુઓ શો નો Promo

સાથે શોનો બીજો પ્રોમો પણ સામે આવ્યો છે જેમાં બિગ બોસ કહે છે કે આજનો ટાસ્ક ફિનાલે વીકની (Final Week)ટિકિટ નહીં પરંતુ આ શોમાં રહેવા માટે હશે. તમે આ કાર્યને રદ કરીને, ફક્ત સમય જ બગાડ્યો છે. તમારે આજે એવા સમયની ગણતરી કરવી પડશે જેમાં જો તમે ચૂકી ગયા તો શો માં રહેવુ મુશ્કેલ  બનશે.

 

આ પણ વાંચો : Twinkle Khanna Net Worth : એક્ટિંગ છોડી દીધી છતાં પણ કરે છે અઢળક કમાણી, જાણો કેટલા કરોડ કમાય છે ટ્વિંકલ

આ પણ વાંચો : Anshula Kapoor Birthday : અર્જુન કપૂરે બહેન અંશુલાને જન્મદિવસની ખાસ રીતે પાઠવી શુભેચ્છા, જુઓ VIDEO

Published On - 2:14 pm, Wed, 29 December 21

Next Article