Bappa Song : રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું બાપ્પા મોર્યા ગીત, જુઓ અહીં Video અને Lyrics

|

Sep 22, 2023 | 3:14 PM

રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું ગીત બાપ્પાના ગીત જે ગણેશ ઉત્સવમાં ખુબ જ વગાડવામાં આવે છે. આ ગીત વિશાલ દદલાનીએ ગાયું છે અને સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં રિતેશ દેશમુખ અને નરગીસ ફખરી જોવા મળી રહ્યા છે. તેમજ આ ગીતના લીરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

Bappa Song : રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું બાપ્પા મોર્યા ગીત, જુઓ અહીં Video અને Lyrics
Bappa Song from film Banjo

Follow us on

રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું ગીત બાપ્પાના ગીત જે ગણેશ ઉત્સવમાં ખુબ જ વગાડવામાં આવે છે. આ ગીત વિશાલ દદલાનીએ ગાયું છે અને સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં રિતેશ દેશમુખ અને નરગીસ ફખરી જોવા મળી રહ્યા છે. તેમજ આ ગીતના લીરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

બેન્જો ફિલ્મનું બાપ્પા ગીત હિન્દી ગીત છે જેમાં રિતેશ દેશમુખનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

(video credit: Eros Now Music)

Bappa Song Lyrics :

એ વિઘ્નહર્તા
હૈ બાપ્પા વિઘ્નહર્તા

સહસ્ત્ર ભક્ત જન કા
તુ એક કર્તા-ધરતા

હૈ દ્વેશ મુક્ત મન વો
તુ જિસ્મે વાસ કરતા
ઇસ લિયે તો સબસે પહેલે
બોલે બાપ્પા મોર્યા રે…

એ વિઘ્નહર્તા
હૈ બાપ્પા વિઘ્નહર્તા

તિલક તેરા હૈ મતે પે
જીસકે ભી નિખારતા
વો કરમ કી કસૌટી
પે હૈ ખરા ઉતરતા

ઇસલિયે તો સબસે પહેલે
બોલે બાપ્પા મોરિયા રે…

એ રે બાપ્પા તું..
સૃષ્ટિ કો ચલાતા હૈ
રે બાપ્પા તું..

સદમતિ કા દાતા હૈ
રે બાપ્પા તું..

ભાગ્ય કા વિધાતા હૈ
રે બાપ્પા રે બાપ્પા રે
બાપ્પા રે બાપ્પા રે..

મોર્યા રે, મોર્યા રે..

નામ જો તેરા દિલ સે પુકારે
ઉસકી લગી હૈ નૈયા કિનારે
જબ જબ બાજે, બાજે ડંકા તેરા
બાપ્પા ડંકા તેરા
બાપ્પા ડંકા તેરા
બધકર બડકિસમાતો કી તુ મોટી સંવારે…

એ વિઘ્નહર્તા હૈ બાપ્પા વિઘ્નહર્તા
એ વિઘ્નહર્તા હૈ બાપ્પા વિઘ્નહર્તા

વિનાશ પાપ કા હો
તુ પાગ જહાં પે ધરતા
અછાંગ તેરા તમસ મેં ભી હૈ પ્રકાશ ભરતા
ઇસ લિયે તો સબસે પહેલે
બોલે બાપ્પા મોર્યા રે…એ રે બાપ્પા તું

સૃષ્ટિ કો ચલાતા હૈ
એ રે બાપ્પા તું
સદમતિ કા દાતા હૈ
રે બાપ્પા તું…

બોલિવુડના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article