Bairiya Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ આલ્બમ સોંગ બૈરિયાના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Apr 02, 2023 | 6:02 PM

અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ 2023નું લેટેસ્ટ આલ્બમ સોંગ આજકાલ ઘણું ફેમસ થઈ રહ્યું છે. આ એક ઈમોશન સોલફૂલ સોંગ બનાવવામાં આવ્યુ છે. આ સોંગને ફેન્સ તરફથી પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્યારે વાંચો આ સોંગના ગુજરાતી લિરિક્સ.

Bairiya Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ આલ્બમ સોંગ બૈરિયાના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Bairiya Songs Lyrics

Follow us on

અરિજિત સિંહ દ્વારા ગવાયેલું લેટેસ્ટ હિન્દી સોંગ બૈરિયા એકદમ ઈમોશનલ અને હાર્ટ ટચિંગ છે અને આ લેટેસ્ટ કોઈ ફિલ્મનું નથી પણ એક આલ્બમ સોંગ છે. જે સોંગમાં અંગિરા ધર, ગુરફતેહ પીરઝાદા કાસ્ટ કરી રહ્યા છે. બૈરિયા ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત ગોલ્ડી સોહેલ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન નવજીત બટ્ટર દ્વારા કરવામાં આવ્યું છે.

આ લેટેસ્ટ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો…

Bairiya Song Lyrics :

મોતી તેરી યાદ કે
ડોરી તેરી સાંસ
પીરો પીરો કે કાટુ કબ તક
જીવન કા વનવાસ

અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો

હો મિટ્ટી કી કાયા મેં અબ
ભુખ બચી ના પ્યાસ
સાંવરે સાજન પુકાર લે મોહે
અપને પાસ

જાપ હોઠો પે
ઇક તેરે નામ કા
જાપ હોઠો પે
ઇક તેરે નામ કા

જીતે જી લફઝ દુજા
નહીં બોલના
જીતે જી લફઝ દુજા
નહીં બોલના

હક્ક અપની જરા સી જાન પે
તુજે પહેલી નજર મેં હી દે દિયા
તેરા કુછ ભી નહીં મેં યે બોલ કે
બના સબ કુછ મેરા તુ બૈરિયા

બૈરિયા બૈરિયા બૈરિયા
બૈરિયા બૈરિયા બૈરિયા

બૈરિયા..

માંગે તેરી ડીડ કા દાન
નૈન મેરે દો ખાલી કાસે
આમદ તેરી હો તો પલતેં
કિસ્મત કે પાસે

રાઝ તેરે પાઓં કા
ચંદન હૈ મેરા
કદરદાન મેં
કદરદાન તેરા

રબ સે છુપાયા ભી
તુઝકો બતાઉં મેં
મહેરમા તુ મહેરમા મેરા

તુ હી રાઝદાન
પિયું અમૃત કા પ્યાલા માન કે
તુ ને હંસ કે ઝેહર જો દે દિયા
તેરા કુછ ભી નહીં મેં યે બોલ કે
બના સબ કુછ મેરા તુ બૈરિયા બૈરિયા

બૈરિયા બૈરિયા બૈરિયા
બૈરિયા બૈરિયા બૈરિયા

બૈરિયા બૈરિયા બૈરિયા
બૈરિયા બૈરિયા બૈરિયા

********************************************************************************************************************

Moti Teri Yaad Ke
Dori Teri Saans
Piro Piro Ke Kantun Kab Tak
Jeevan Ka Vanvas

Ho Mitti Ki Kaaya Mein Ab
Bhookh Bachi Na Pyaas
Saanware Sajan Pukaar Le Mohe
Apne Paas

Jaap Honthon Pe
Ik Tere Naam Ka
Jaap Honthon Pe
Ik Tere Naam Ka

Jeete Jee Lafz Dooja
Nahi Bolna
Jeete Jee Lafz Dooja
Nahi Bolna

Hakk Apni Zara Si Jaan Pe
Tujhe Pehli Nazar Mein Hi De Diya
Tera Kuchh Bhi Nahi Main Yeh Bol Ke
Bana Sab Kuchh Mera Tu Bairiya

Bairiya Bairiya Bairiya
Bairiya Bairiya Bairiya

Bairiya..

Maange Teri Deed Ka Daan
Nain Mere Do Khaali Kaase
Aamad Teri Ho Toh Paltein
Kismat Ke Paase

Raz Tere Paaon Ka
Chandan Hai Mera
Kadardaan Main
Kadardaan Tera

Rabb Se Chhupaya Bhi
Tujhko Bataun Main
Meherma Tu Meherma Mera

Tu Hi Raazdaan
Piyun Amrit Ka Pyala Maan Ke
Tu Ne Hans Ke Zehar Jo De Diya
Tera Kuchh Bhi Nahin Main Yeh Bol Ke
Bana Sab Kuchh Mera Tu Bairiya Bairiya

Bairiya Bairiya Bairiya
Bairiya Bairiya Bairiya

Bairiya Bairiya Bairiya
Bairiya Bairiya Bairiya

Next Article