‘Chandigarh Kare Aashiqui’ ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા આયુષ્માન ખુરાના અને વાણી કપૂર, જુઓ Photos

|

Nov 22, 2021 | 8:25 PM

ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' (Chandigarh Kare Aashiqui)ને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 10 ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે. ફિલ્મની રિલિઝ પહેલા વાણી અને આયુષ્માન તેના પ્રમોશનમાં લાગ્યા છે.

1 / 5
આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને વાણી કપૂર  (Vaani Kapood) ની આગામી ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' (Chandigarh Kare Aashiqui)ને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 10 ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે. ફિલ્મની રિલિઝ પહેલા વાણી અને આયુષ્માન તેના પ્રમોશનમાં લાગ્યા છે.

2 / 5
આયુષ્માન અને વાણીને આજે મુંબઈમાં એક જગ્યા પર પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા જોવામાં આવ્યા.

3 / 5
આ દરમિયાન તેમની સાથે ફિલ્મના નિર્દેશક અભિષેક કપૂર પણ હાજર હતા.

4 / 5
 પ્રમોશન દરમિયાન વાણી કપૂર એક બ્લેક ઓફ શોલ્ડર ટોપ અને રેડ કલરના પેન્ટમાં નજર આવી.

5 / 5
ત્યારે આયુષ્માન ખુરાના એકદમ કુલ લુકમાં નજરે આવ્યા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નવું ગીત 'કલ્લે કલ્લે' પણ આજે રિલિઝ થયું છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Next Photo Gallery