આર્યન ખાનની મન્નત પુરી, જેલમાંથી છૂટ્યા બાદ આર્યન ખાનની પહેલી તસવીર સામે આવી, જુઓ Photos

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ત્રણ અઠવાડિયા બાદ જેલમાંથી મુક્તિ મળી છે. આર્યનને લેવા માટે શાહરૂખ અને ગૌરી ખાન આર્થર રોડ જેલ પહોચ્યા હતા.

| Edited By: | Updated on: Oct 30, 2021 | 12:56 PM
4 / 5
NCBએ 2 ઓક્ટબરના રોજ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર દરોડ પાડીને આર્યન ખાનની ધરપકડ કરી હતી.

NCBએ 2 ઓક્ટબરના રોજ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર દરોડ પાડીને આર્યન ખાનની ધરપકડ કરી હતી.

5 / 5
આર્યનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા, ત્યારથી ચાહકો મન્નતની બહાર ઉજવણી કરી રહ્યા છે.

આર્યનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા, ત્યારથી ચાહકો મન્નતની બહાર ઉજવણી કરી રહ્યા છે.

Published On - 12:55 pm, Sat, 30 October 21