Mumbai : એરપોર્ટ પર જોવા મળ્યા અનુષ્કા અને રૂબીના, જુઓ બંને અભિનેત્રીઓના અલગ-અલગ અંદાજ

|

Aug 16, 2021 | 12:45 PM

લોકપ્રિય ટીવી અભિનેત્રી અનુષ્કા સેન (Anushka Sen) અને રૂબીના રૂબિના દિલેક (Rubina Dilaik) સોમવારે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને અભિનેત્રીઓ ફોટોગ્રાફરોને જોઈને ચોંકી ગઈ હતી.

1 / 7
અનુષ્કા સેન અને રૂબીના દિલેક એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને અભિનેત્રીઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી હતી.

2 / 7
અનુષ્કા વ્હાઈટ કલરના શોર્ટ્સ અને ટોપમાં એકદમ શાનદાર લાગી રહી હતી.

3 / 7
અનુષ્કા એરપોર્ટ પર ફોટોગ્રાફરોને જોઈને  ખુશ થઈ અને તેણે ઘણા પોઝ પણ આપ્યા.

4 / 7
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અનુષ્કા ખતરોં કે ખિલાડીમાં જોવા મળી રહી છે.

5 / 7
એરપોર્ટ પર ફોટોગ્રાફરોને જોઈ રૂબીના ચોંકી ગઈ હતી.

6 / 7
જો કે બાદમાં રૂબીનાએ ફોટોગ્રાફરોને કેટલાક પોઝ પણ આપ્યા હતા.

7 / 7
રૂબીના દિલેક ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળી હતી.

Next Photo Gallery