અંકિતા લોખંડેનું બર્થ ડે સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

|

Dec 19, 2020 | 3:31 PM

એકટ્રેસ અંકિતા લોખંડે આજે તેનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. અંકિતાના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા મારફતે ખૂબ શુભકામના આપી રહ્યા છે. અંકિતા તેના બર્થ ડે પર ખૂબ ખુશ નજરે પડી. અંકિતાએ તેનો બર્થ ડે તેના બોય ફ્રેન્ડ, અને તેના મિત્રો સાથે માનવ્યો. અંકિતાએ કેક કટ કરતા પહેલા પ્રાર્થના પણ કરી. Web Stories […]

અંકિતા લોખંડેનું બર્થ ડે સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

Follow us on

એકટ્રેસ અંકિતા લોખંડે આજે તેનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. અંકિતાના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા મારફતે ખૂબ શુભકામના આપી રહ્યા છે. અંકિતા તેના બર્થ ડે પર ખૂબ ખુશ નજરે પડી. અંકિતાએ તેનો બર્થ ડે તેના બોય ફ્રેન્ડ, અને તેના મિત્રો સાથે માનવ્યો. અંકિતાએ કેક કટ કરતા પહેલા પ્રાર્થના પણ કરી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

અંકિતા લોખંડેની પોસ્ટ પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે, અને તેને ખૂબ શુભકામના મળી રહી છે. તમને જણાવી દઈએ કે સુંશાતની આત્મહત્યા બાદ તેના ન્યાય માટે અંકિતા આગળ આવી હતી અને તે બાદ તે સોશિયલ મીડિયા પર છવાઈ હતી.

Published On - 3:26 pm, Sat, 19 December 20

Next Article