
વર્ષ 2019માં આ શાનદાર ફીચરની શરુઆત થઈ હતી. પ્લાન ખરીદીને 1 વર્ષ સુધી સેલેબ્રિટી વોઈસનો આનંદ લઈ શકાતો હતો. હવે યુઝર્સ નવા પ્લાન ખરીદી શકશે નહીં. જેની પાસે હાલમાં આ પ્લાન ઉપલબ્ધ છે તે થોડા સમય માટે આ ફીચરનો ઉપયોગ કરી શકશે. વર્ષ 2020માં ભારતના આ ફીચરની શરુઆત થઈ હતી. દેશમાં બિગ બી એલેક્સા માટે પહેલા સેલિબ્રિટી વોઈસ બન્યા હતા.

જણાવી દઈએ કે દુનિયામાં હવે AIનો ઉપયોગ વધી રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે હવે એમેઝોન એલેક્સા પર AIની મદદથી આ ફીચર નવા રુપમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
Published On - 5:03 pm, Thu, 1 June 23