
અત્યાર સુધી તે શોમાં પોતાના અંદાજથી દરેકનું દિલ જીતવાનો પ્રયાસ કરતી જોવા મળી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે જ્યારે તક મળશે ત્યારે તે દરેક સ્પર્ધકને જવાબ આપતી પણ જોવા મળશે.

આપને જણાવી દઈએ કે શોમાં જતા પહેલા જ અક્ષરાએ સ્પષ્ટ કર્યુ હતુ કે, તે ક્યારેય કોઈને જવાબ આપવામાં પીછેહઠ કરતી નથી.

ચાહકોને બિગ બોસમાં અક્ષરાના ઘણા નવા સ્વરૂપ જોવા મળશે.
Published On - 10:00 am, Wed, 11 August 21