
છોકરાના રૂપમાં બોલિવુડ હિરોઈન્સ: બોલિવુડની સુંદર હિરોઈન્સ જેવી કે આલિયા ભટ્ટ, કૃતિ સેનન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને કેટરીના કૈફને AI દ્વારા છોકરાના રૂપમાં રજૂ કરવામાં આવી છે. આ તસવીરો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ જો છોકરો હોત તો પણ તેની માસૂમિયત અને ક્યુટનેસ બિલકુલ ઓછી ન હોત. AI દ્વારા મેલ વર્ઝનમાં પણ આલિયા એકદમ હેન્ડસમ દેખાઈ રહી છે. એકદમ હલકી સ્માઈલ અને માસૂમ ચહેરો જોઈને દિલ ખુશ થઈ જશે.

શ્રદ્ધા કપૂર: શ્રદ્ધા કપૂરની ફિમેલ પર્સનાલિટી જેટલી સ્વીટ છે, તેનુ મેલ વર્ઝન પણ એટલુ જ ચાર્મિગ છે. હલ્કી દાઢી અને મંદ મંદ મુસ્કાન તેને એકદમ રોમેન્ટીક હિરો જેવી બનાવી દીધી છે.

દીપિકા પાદુકોણ: દીપિકા નું મેલ વર્ઝન એકદમ ક્લાસી અને રોયલ લાગી રહ્યુ છે. લાંબુ કદ, તીખા નેણ-નક્શા અને ઉંડી આંખોવાળુ લુક બિલકુલ કોઈ ફિલ્મની મેન લીડ જેવુ છે.

પ્રિયંકા ચોપડા: દેશી ગર્લ પ્રિયંકા ચોપડા છોકરો હોત તો પાક્કુ એક્શન હિરો લાગતી. AI વર્ઝનમાં તેનો ચહેરો શાર્પ, સ્ટાઈલિશ અને કોન્ફીડેન્ટ દેખાઈ રહ્યો છે. આ લુક જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

કૃતિ સેનન: કૃતિ સેનન ની પર્સનાલિટી એકદમ ગ્રેસફુ છે. પરંતુ AI ના મેલ લુકમાં તે કોઈ યંગ સુપરસ્ટાર જેવી દેખાઈ રહી છે. તેનુ લુક ફ્રેશ, સ્માર્ટ અને ઘણુ હેન્ડસમ લાગી રહી છે.

કેટરીના કૈફ: કેટરીના કૈફ નું મેલ વર્ઝન એટલુ સ્માર્ટ લાગી રહ્યુ છે કે લોકોએ એવી કમેન્ટ પણ કરી કે ભાઈ આના પર તો દિલ આવી ગયુ. હલ્કા બ્રાઉન વાળ, ભાવવાહી આંખો અને સ્ટાઈલિશ લુક સૌનું ધ્યાન ખેંચી રહ્યુ છ.

ફેન્સનુ પાગલપન: આ દરક તસવીરો જોઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. અનેક લોકોએ લખ્યુ કે જો આ હિરોઈન્સ ખરેખર છોકરા હોતા તો બોલિવુડને એક-એકથી ચડિયાતા સુપરસ્ટાર મળતા. કેટલાકે તો તેને 'ડ્રીમ બોય' પણ કહી દીધા.

આલિયા, દિપીકા, પ્રિયંકા, કેટરીના કે શ્રદ્ધા કે કૃતિ સેનનમાંથી આપને કોણ સૌથી વધુ હેન્ડસમ લાગ્યુ. કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.
Published On - 3:08 pm, Sun, 20 April 25