
15મી ઓગસ્ટ આજે સ્વતંત્રતા દિવસ પર અમે એ દેશભક્તિ ગીત લઈને આવ્યા છે જે 2018નુ હિટ ગીતમાનુ એક હતુ. રાઝી ફિલ્મનું આ ગીત એ વતન… ખુબ જ જબરદસ્ત ગીત છે. આ બોલિવૂડ ફિલ્મનું ગીત છે. સંગીતકાર શંકર એહસાન લોય અને સુનિધિ ચૌહાણે આ ગીત ગાયું છે. ગુલઝાર અને અલ્લામા ઈકબાલ દ્વારા લખાયેલા એ વતન ગીતમાં અરિજિત સિંહનો પણ જાદુઈ અવાજ છે. આ ગીતચ ફિમેલ અને મેલ બન્નેમાં ગાવામાં આવ્યુ છે.
રાઝી ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ, અમૃતા ખાનવિલકર, રજિત કપૂર, શિશિર શર્મા, જયદીપ અહલાવત, અશ્વથ ભટ્ટ અને સોની રાઝદાનની ભૂમિકા છે. ડિરેક્ટર મેઘના ગુલઝાર. સહ-નિર્માતા પ્રીતિ શાહાની. નિર્માતા વિનીત જૈન, કરણ જોહર, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતા.
એ વતન, વતન મેરે, આબાદ રહે તું,
એ વતન, વતન મેરે, આબાદ રહે તું,
એ વતન, વતન મેરે, આબાદ રહે તુ.
મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તૂ
મૈં જહાં રહૂન, જહાં મેં યાદ રહે તુ,
એ વતન મેરે વતન
એ વતન મેરે વતન.
તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે
તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે,
પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ
પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ
એ વતન, વતન મેરે, આબાદ રહે તુ
મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તુ
એ વતન મેરે વતન
એ વતન મેરે વતન
તુઝપે કોઈ ગમ કી આંચ આને નહિ દૂન
તુઝપે કોઈ ગમ કી આંચ આને નહીં દૂં,
કુરબાન મેરી જાન તુઝપે શાદ રહે તુ
કુર્બાન મેરી જાન તુઝપે શાદ રહે તુ.
એ વતન, વતન મેરે, આબાદ રહે તુ
મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તૂ
એ વતન આયે વતન
મેરે વતન મેરે વતન,
આયે વતન આયે વતન
મેરે વતન મેરે વતન,
મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તૂ
મૈં જહાં રાહું, જહાં મેં યાદ રહે તુ
આયે વતન મેરે વતન
આયે વતન મેરે વતન.
તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે
(તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે),
પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ
પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ.
એ વતન, વતન મેરે, આબાદ રહે તુ
મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તુ
એ વતન મેરે વતન
(એ વતન મેરે વતન).
તુઝપે કોઈ ગમ કી આંચ આને નહિ દૂન
(તુઝપે કોઈ ગમ કી આંચ આને નહીં દૂં),
કુરબાન મેરી જાન તુઝપે શાદ રહે તુ
(કુર્બાન મેરી જાન તુઝપે શાદ રહે તુ).
એ વતન, વતન મેરે, આબાદ રહે તુ
મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તુ
એ વતન મેરે વતન
આયે વતન (આયે વતન)
મેરે વતન (મેરે વતન),
આયે વતન (આયે વતન)
મેરે વતન (માત્ર વતન).
આબાદ રહે તુ…
આબાદ રહે તુ…
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો