
જાન્હવીએ પોતાની અદભૂત અભિનય કુશળતાથી પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.

જાન્હવી કપૂરના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં બ્લૂ ડ્રેસમાં કીલર લુક આપતી જોવા મળે છે.

આ તસવીરોમાં જાન્હવી કપૂર બ્લૂ કલરના વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સ્ટાઇલિશ આઉટફિટમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.

આટલું જ નહીં, આ તસવીરોમાં જાન્હવી તેના નખરાં, તો ક્યારેક બોલ્ડ એક્ટ દ્વારા બધાનું ધ્યાન આકર્ષિત કરે છે.

ગ્લેમરસ અભિનેત્રીનો આ લેટેસ્ટ ફોટો ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે તેઓ જાન્હવીના આ ફોટા પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.