Bollywood star side business : બોલિવૂડનાં બાદશાહો એક્ટિંગની સાથે બિઝનેસમાંથી પણ કરે છે કરોડોની કમાણી , જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

બોલિવૂડ સ્ટાર્સ તેમની દરેક ફિલ્મ માટે મોટી રકમ લે છે. મોટા ભાગના સ્ટાર્સ તેમની ફિલ્મોથી કરોડો રૂપિયા કમાય છે, પરંતુ બોલિવૂડના એવા ઘણા સેલિબ્રિટી છે જેઓ એક્ટિંગની સાથે બિઝનેસમાં પણ હાથ અજમાવતા રહે છે અને આ બિઝનેસમાંથી પણ કરોડો કમાય છે. તો ચાલો જોઈએ આવા પાંચ સ્ટાર્સ પર જેઓ ફિલ્મો સિવાય બિઝનેસથી પણ મોટી કમાણી કરે છે.

| Edited By: | Updated on: Feb 19, 2022 | 1:41 PM
4 / 5
Shah Rukh Khan (File Photo)

Shah Rukh Khan (File Photo)

5 / 5
બોલિવૂડના મોસ્ટ હેન્ડસમ અને ચાર્મિંગ ગુડલૂક્સ એક્ટર રિતિક રોશનનું મગજ પણ બિઝનેસમાં ઘણું ચાલે છે. રિતિક રોશન તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. મુંબઈમાં તેનું પોતાનું જિમ છે અને બેંગ્લોરમાં ફિટનેસ જીમ  Curefitમાં પણ તેનો હિસ્સો છે. આ સિવાય હૃતિકની પોતાની ફેશન બ્રાન્ડ HRX છે, જેનો બહુમતી હિસ્સો તેણે Myntraને વેચી દીધો છે.