સુરત લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Mukesh Dalal - BJP Won
સુરત લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

સુરત લોકસભા મત વિસ્તારમાં પાટીદાર બહુમતિ અને કોળી પટેલ તથા સુરતી મતદારોવાળી સાત વિધાનસભાના મત વિસ્તાર જોડાયેલા છે. સુરત લોકસભામાં સૌથી મોટો મત વિસ્તાર ઓલપાડ છે. સુરત લોકસભા મત વિસ્તારમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. સુરત લોકસભા મત વિસ્તારમાં 16,37,595 કુલ મતદાર છે, જેમાંથી 1.18 લાખ મતદારો નવા ઉમેરાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં  સુરત લોકસભા મત વિસ્તારમાં આવેલી સાત વિધાનસભામાં 1.18 લાખ મતદારોની નવી નોંધણી થઈ છે. જ્યારે પુરૂષ મતદારો 8,82,251 છે, જ્યારે સ્ત્રી મતદારો 7,55,226 છે અને અન્ય 58નો સમાવેશ થાય છે. ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલે અગાઉ ભારતીય જનતા યુવા મોરચામાં રાજ્ય સ્તરે કામ કર્યું હતું. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3-ટર્મ કાઉન્સિલર, 5-ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે.

સુરત લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Darshana Vikram Jardosh બીજેપી Won 7,95,651 74.47
Ashok Patel (Adhevada) કોંગ્રેસ Lost 2,47,421 23.16
Adv Vijay Shenmare સીપીઆઈ Lost 5,735 0.54
Surwade Santosh Avdhut (Gabbar) નિર્દલીય Lost 2,348 0.22
Mahyavanshi Natvarbhai Dahyabhai નિર્દલીય Lost 1,020 0.10
Rameshbhai P Baraiya (Pati) નિર્દલીય Lost 1,057 0.10
Dinesh Jikadra Prajapati નિર્દલીય Lost 1,013 0.09
Dipak Gangani નિર્દલીય Lost 717 0.07
Shri Gautamraj Hindustani YSK Lost 722 0.07
Captain Rita Maa PPOI Lost 643 0.06
Jogiya Amisha Vikrambhai SYVP Lost 607 0.06
Dhameliya Piyush Vallabhbhai (r D P) REALDP Lost 532 0.05
Tulsibhai Laxmanbhai Dakhara નિર્દલીય Lost 414 0.04
Nota NOTA Lost 10,532 0.99
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Shrimati Darshana Vikram Jardosh બીજેપી Won 3,64,947 52.45
Gajera Dhirubhai Haribhai કોંગ્રેસ Lost 2,90,149 41.70
Fakirbhai Chauhan MJP Lost 15,519 2.23
Ajaykumar Dineshbhai Patel BSP Lost 4,858 0.70
Mohammad Aiyub Abdul Raheman Shaikh નિર્દલીય Lost 4,678 0.67
Prajapati Mukeshbhai Ambaliya LPSP Lost 4,169 0.60
Makvana Anandbhai Keshavbhai Koli નિર્દલીય Lost 2,533 0.36
Patel Kanubhai Haribhai LSWP Lost 2,360 0.34
Prof Bajpai Rakesh R નિર્દલીય Lost 1,918 0.28
Patel Savitaben Chhaganbhai નિર્દલીય Lost 1,491 0.21
Pyarelal Bharti નિર્દલીય Lost 767 0.11
Shashikant Kapure RPIE Lost 755 0.11
Sureshbhai Chhaganbhai Chotaliya RKSP Lost 593 0.09
Bathvar Nareshbhai Nanjibhai RPIA Lost 557 0.08
Nagmal Prabhakarbhai Somabhai નિર્દલીય Lost 502 0.07
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Darshana Vikram Jardosh બીજેપી Won 7,18,412 75.79
Desai Naishadhbhai Bhupatbhai કોંગ્રેસ Lost 1,85,222 19.54
Mohanbhai B Patel આપ Lost 18,877 1.99
Omprakash Shrivastav BSP Lost 6,346 0.67
Mukeshbhai Lavjibhai Ambaliya નિર્દલીય Lost 2,695 0.28
Kiritbhai Harjibhai Vasani YSK Lost 2,640 0.28
Mavjibhai Laxmanbhai Sandis નિર્દલીય Lost 1,607 0.17
Vasava Kishorbhai Chhotubhai JDU Lost 1,187 0.13
Nota NOTA Lost 10,936 1.15
સુરત લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકSurat કુલ નામાંકન25 રદ કરાયેલ નામાંકન8 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર7,86,573 સ્ત્રી મતદાર6,34,396 અન્ય મતદાર- કુલ મતદાર14,20,969 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકSurat કુલ નામાંકન12 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત6 કુુલ ઉમેદવાર8
પુરુષ મતદાર8,03,829 સ્ત્રી મતદાર6,80,212 અન્ય મતદાર27 કુલ મતદાર14,84,068 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકSurat કુલ નામાંકન21 રદ કરાયેલ નામાંકન8 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત11 કુુલ ઉમેદવાર13
પુરુષ મતદાર8,91,341 સ્ત્રી મતદાર7,64,304 અન્ય મતદાર59 કુલ મતદાર16,55,704 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકSurat કુલ જનસંખ્યા27,62,254 શહેરી વસ્તી (%) 92 ગ્રામીણ વસ્તી (%)8 અનુસૂચિત જાતિ (%)3 અનુસૂચિત જનજાતિ (%)5 જનરલ / ઓબીસી (%)92
હિંદુ (%)85-90 મુસ્લિમ (%)10-15 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

Election Videos

g clip-path="url(#clip0_868_265)">