Gujarat Election 2022: જાણો ભાજપે કયા નવા ચહેરાને આપ્યું સ્થાન, કયાં જૂના જોગીએ ઉપર રાખ્યો દારોમદાર!

ભાજપ (BJP) મોવડી મંડળ દ્વાર મધરાતે જ  ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી. જેના પગલે  ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા સર્જાઈ હતી. આ યાદીમાં મોટા ભાગે જૂના જોગીઓને જ પોતાના મત વિસ્તારમાં ફરીથી ચૂંટણી જીતવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે તો અમરેલી, સુરત મોરબી સહિતની કેટલીક બેઠક પર નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. 

Gujarat Election 2022: જાણો ભાજપે કયા નવા ચહેરાને આપ્યું સ્થાન, કયાં જૂના જોગીએ ઉપર રાખ્યો દારોમદાર!
Gujarat Election
| Edited By: | Updated on: Nov 10, 2022 | 10:30 AM

ભાજપ દ્વારા  સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે તે પહેલા મધરાત્રે જ કેટલાક જૂના અને નવા ઉમેદવારોને ફોન કરીને ટિકીટ અંગે જાણ કરી દેવામાં આવી હતી. ત્યારે આ વખતે કેટલાક નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે અને કેટલીક બેઠકો પર જૂના જોગીઓને રીપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ  યોજાવાની છે ત્યારે ભાજપ મોવડી મંડળ દ્વાર મધરાતે જ  ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી. જેના પગલે  ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા સર્જાઈ હતી. આ યાદીમાં મોટા ભાગે જૂના જોગીઓને જ પોતાના મત વિસ્તારમાં ફરીથી ચૂંટણી જીતવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે તો અમરેલી, સુરત મોરબી સહિતની કેટલીક બેઠક પર નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

સુરેન્દ્નનગર

 

  • કિરીટસિંહ રાણા લીંબડી બેઠક
  • જીજ્ઞાબેન પંડયા વઢવાણ વઢવાણ બેઠક
  • પી.કે. પરમાર દસાડા પાટડી
  • શામજીભાઇ ચૌહાણ ચોટીલા બેઠક
  • પ્રકાશ વરમોરા ધ્રાગંધ્રા બેઠક

 

ભરૂચ

  • ડી કે સ્વામી – જંબુસર
  • અરુણસિંહ રણા – વાગરા
  • રમેશ મિસ્ત્રી – ભરૂચ
  • ઈશ્વર પટેલ – અંકલેશ્વર
  • રિતેશ વસાવા – ઝઘડિયા

 

વલસાડ જીલ્લો

  • કનુ દેસાઈ પારડી રીપીટ
  • ભરત પટેલ વલસાડ રીપીટ
  • જિતુ ચૌધરી કપરાડા રીપીટ

 

સુરત

  • સુરત ઇસ્ટ અરવિંદ રાણા
  • સુરત નોર્થ કાંતિ બલલર
  • વરાછા કિશોર કાનાની
  • કરંજ પ્રવીણ ગોધારી
  • લિબાયત સંગીતા પાટીલ
  • ઉધના મનુભાઈ પટેલ
  • કતારગામ વીનું ભાઈ મોરડીયા
  • મજુરા હર્ષ સંઘવી
  • સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
  • બારડોલી( સુરત)મા પૂર્વ મંત્રી ઇશ્વર પરમાર રિપિટ

 

અમરેલી

 

  •  રાજુલા- હીરા સોલંકી
  • અમરેલી-કૌશિક વેકરીયા
  • સાવરકુંડલા – મહેશ કસવાલા
  •  ધારી- જે વી કાકડીયા

 

રાજકોટ

  • ગોંડલ -ગીતા બા જાડેજા
  • જસદણ -કુંવરજી બાવળિ
  •  રાજકોટ દક્ષિણથી  ઉદય કાનગડ
  • રાજકોટ- ભાનુબેન બાબરીયા

 

કચ્છ

  • રાપરમાં  વિરેન્દ્રસિંહ જાડેજા
  • ગાંધીધામ માલતી મહેશ્વરી
  • અંજાર ત્રિકમ છાંગા (માસ્તર)
  • ભૂજ કેશુભાઈ પટેલ
  • માંડવી અનુરૂધ્ધ દવે
  • અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
  • માંડવી બેઠક પરથી અનિરુદ્ધ દવે

 

 

Published On - 9:55 am, Thu, 10 November 22