LIVE Updates Election 2020 Result

|

Nov 10, 2020 | 3:53 PM

Election 2020 Result   આજે સવારે 8 વાગ્યાથી બિહાર વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામ માટે અને ગુજરાતની 8 બેઠક પર પેટાચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થશે અને સાંજ સુધી પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામની લેટેસ્ટ અપટેડ મેળવવા માટે જુઓ ટીવી9 ગુજરાતી.       11/10/2020 3:52:01 PM [svt-event title=”ધારી બેઠક પરથી ભાજપનાં જે વી કાકડીયા 16 […]

LIVE Updates Election 2020 Result

Follow us on

Election 2020 Result

આજે સવારે 8 વાગ્યાથી બિહાર વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામ માટે અને ગુજરાતની 8 બેઠક પર પેટાચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થશે અને સાંજ સુધી પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામની લેટેસ્ટ અપટેડ મેળવવા માટે જુઓ ટીવી9 ગુજરાતી.

11/10/2020 3:52:01 PM [svt-event title=”ધારી બેઠક પરથી ભાજપનાં જે વી કાકડીયા 16 હજાર મતથી જીત્યા” date=”10/11/2020,3:52PM” class=”svt-cd-white” ] ધારી બેઠક પરથી ભાજપનાં જે વી કાકડીયા 16 હજાર મતથી જીત્યા [/svt-event]

14:58:09 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપની જીત

14:43:37 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી બેઠક ઉપર રાઉન્ડ-23ના અંતે ભાજપને 14,782 મતની લીડ

14:33:11 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીંબડી વિધાનસભા બેઠક પર 37માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 27,785 મતથી આગળ

14:28:55 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સમસ્તીપુરની રોસરા વિધાનસભાથી ભાજપના ઉમેદવાર વીરેન્દ્ર કુમાર 18,000 મતથી આગળ છે. હાલમાં 13 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે.

14:24:53 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ હાર સ્વીકારી

14:22:35 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ભાજપને જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો, મતદારોનો આભાર: DyCM નીતિન પટેલ

14:17:04 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી બેઠક ઉપર રાઉન્ડ-21ના અંતે ભાજપને 11,463 મતની લીડ

14:14:26 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ગઢડા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર મતગણતરી કેન્દ્ર બહાર નીકળી જીતના સરઘસની તૈયારીમાં જોડાયા

13:58:44 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન વધુ 2 ઈવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

13:51:46 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ગઢડા કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ હાર સ્વીકારી મતગણતરી મથક છોડી રવાના થયા

13:46:36 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીંબડી સીટ પર 31માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા 24,314 મતોથી આગળ, નોટામાં કુલ 2,546 મત

13:39:53 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી બેઠક ઉપર રાઉન્ડ-17ના અંતે ભાજપને 9,241 મતની લીડ

13:36:55 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીંબડી સીટ પર 29માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા 24,298 મતથી આગળ

13:31:07 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: હસનપુર સીટથી તેજ પ્રતાપ યાદવ આગળ, ઈમામગંજથી જીતનરામ માંઝી અને સિરી બખ્તિયારપુરથી VIPના મુકેશ સહાની આગળ છે.

13:26:38 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: 2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે: CM રૂપાણી

https://twitter.com/tv9gujarati/status/1326071163798265856?s=20

13:18:01 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીમડીમાં 27માં રાઉન્ડના અંતે 2,243 મત નોટામાં પડયા

13:13:12 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કરજણ બેઠક પર 25માં રાઉન્ડના અંતે 12,523 મતથી ભાજપ આગળ

13:08:46 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી બેઠક ઉપર રાઉન્ડ-15ના અંતે ભાજપને 7,241 મતની લીડ

13:03:55 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મતદારોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો, ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય: સી.આર.પાટીલ

12:54:10 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી બેઠક ઉપર રાઉન્ડ-14ના અંતે ભાજપને 6,902 મતની લીડ

12:51:11 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મુખ્યપ્રધાન રૂપાણી, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કમલમ પહોંચ્યા.

12:49:26 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: 24માં રાઉન્ડના અંતે કિરીટસિંહ રાણા 23,875 મતથી આગળ

12:22:58 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કપરાડા બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 18,164 મતથી આગળ

12:20:51 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કરજણ બેઠક પર 18માં રાઉન્ડના અંતે ભાજપ 5,601 મતથી આગળ

12:14:55 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: હાસનપુર સીટ પર 6 રાઉન્ડની ગણતરી પુર્ણ, આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવ આગળ

12:08:30 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારીમાં મતગણતરી દરમિયાન હામાપુર અને વાઘાપરાનામાં ટેક્નિકલ ખામી સર્જાતા ઈવીએમ થયા લોક

12:06:56 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: મહાગઠબંધન 101 સીટ અને NDA 130 સીટ પર આગળ

12:02:48 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ CMના નિવાસસ્થાને પહોંચ્યા

12:01:05 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ગઢડા વિધાનસભા પર મત ગણતરી સાતમો રાઉન્ડ પૂર્ણ, ભાજપ 8,956 મતે આગળ, નોટામાં કુલ 758 મત પડ્યા

11:58:35 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મોરબીમાં 15માં રાઉન્ડના અંતે ભાજપની 1,008 મતની લીડ

11:56:46 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: પૂર્વ ચંપારણની સુગૌલી વિધાનસભામાં RJDના શશિભૂષણ સિંહ આગળ છે અને VIPના રામચંદ્ર સહની પાછળ ચાલી રહ્યા છે.

11:52:49 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મોરબી માળીયા બેઠક પર 13 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ, કોંગ્રેસના ઉમેદવાર જેન્તીપટેલ આગળ

11:50:44 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કપરાડા વિધાનસભા બેઠક પર 8માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 14,751 મતથી આગળ

11:45:06 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા 3,494 મતથી આગળ ચાલી રહ્યા છે.

11:42:45 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: જેડીયુ નેતા અને સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ રાઘોપુર સીટથી 1,554 મતથી આગળ ચાલી રહ્યા છે.

11:38:20 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મોરબીમાં ભાજપ આગળ,  12 રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજા 30 મતથી આગળ ચાલી રહ્યા છે.

11:35:46 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: અબડાસામાં 12 રાઉન્ડ પૂર્ણ, ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા 13,655 મતે આગળ

11:31:05 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કમલમ ખાતે બપોરે 12 વાગ્યે વિજ્યોત્સવ ઉજવાશે.

10:50:41 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મોરબીના લક્ષ્મીવાસના ટેબલ નંબર 2ના ઈવીએમ મશીનમાં ક્ષતિ થઈ, વીવીપેટ સ્લીપથી થશે ગણતરી

10:39:56 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લિંબડીમાં ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 12,368 મતથી આગળ

10:35:54 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાગલપુરના નાથનગરથી JDUના લક્ષ્મીકાંતમંડલ આગળ ચાલી રહ્યા છે.

10:29:16 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: અબડાસામાં 7મો રાઉન્ડ પુર્ણ બાદ ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા 7,867 મતે આગળ

10:21:32 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: મહાગઠબંધન 116 સીટ પર અને NDA 117 સીટ પર આગળ

10:16:39 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: અબડાસામાં 6 રાઉન્ડ બાદ ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા 6,353 મતે આગળ

10:14:16 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીંબડી વિધાનસભા બેઠક પર સાતમાં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 10,566 મતથી આગળ

10:11:06 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિંહા બાંકીપુર સીટ પર આગળ ચાલી રહ્યા છે. તેમની સામે ભાજપના નિતિન સિંહા છે.

10:07:23 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ડાંગ પાંચમાં રાઉન્ડમાં ભાજપાનાં વિજય પટેલ 8586 મતોથી આગળ

09:53:38 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ડાંગમાં 4 રાઉન્ડ પર ભાજપના વિજય પટેલ આગળ રહેતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ, મતગણતરી બહાર કાર્યકર્તાઓની ભીડ અને ‘ભારત માતાકી જય’ના નારા લાગ્યા

09:50:19 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આગળ ચાલી રહ્યા છે.

09:47:57 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કરજણ બેઠક પર બીજા રાઉન્ડને અંતે ભાજપ આગળ ચાલી રહી છે. ભાજપને 5,917 અને કોંગ્રેસના 3,889 મત

09:45:29 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ડાંગ ચોથા રાઉન્ડમાં ભાજપના વિજય પટેલ 6,245 મતોથી આગળ

09:43:19 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: નાલંદા જિલ્લામાં RJDના શક્તિ યાદવ આગળ ચાલી રહ્યા છે.

09:37:49 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: મોરબીમાં ગણિત બદલાયું, બીજા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ નીકળ્યું

09:27:57 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ભાજપ 7 સીટો પર આગળ ચાલી રહ્યું છે.

09:15:05 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા આગળ ચાલી રહ્યા છે.

09:24:01 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: હસનપુર સીટ પરથી તેજપ્રતાપ યાદવ આગળ ચાલી રહ્યા છે.

https://twitter.com/tv9gujarati/status/1326009079945285633?s=20

09:12:41 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: રાજ્યની 4 બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

09:02:39 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: બિહારમાં નીતિશ કુમારના સુપડા સાફ થવાના સંકેતો

08:54:24 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: અબડાસા સીટ પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે.

08:50:13 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: મધેપુરા સીટથી આરજેડીના ચંદ્રશેખર આગળ છે. હાલમાં પપ્પુ યાદવ પાછળ છે.

08:46:22 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: લીંબડી બેઠક પર ઈવીએમથી મતગણતરી શરૂ

08:42:04 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: બેગૂસરાયની તેઘરા વિધાનસભામાં CPI ઉમેદવાર રામરતનસિંહ આગળ છે. ત્યારે બછવાડા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર ગરીબદાસ આગળ ચાલી રહ્યા છે.

08:30:59 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ આગળ ચાલી રહ્યા છે.

08:28:47 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: બિહારમાં મહાગઠબંધન હાલમાં 23 સીટો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે NDA 14 સીટ પર આગળ છે.

08:17:02 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: પ્રથમ વલણમાં એનડીએ બે બેઠકો પર આગળ, ત્યારે આરજેડી પણ બે બેઠકો પર આગળ છે.

08:06:22 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: બિહારમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પહેલા પોસ્ટ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. બિહારમાં કુલ 243 સીટ પર ચૂંટણી યોજાઈ છે.

08:02:02 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: કરજણ બેઠકની પેટાચૂંટણીનું મતગણતરી પોલિટેક્નિક કોલેજમાં, પોલીસ કમિશનરે નોપાર્કિગ અને નોએન્ટ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ.

07:57:41 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: બિહાર ચૂંટણીના પ્રમુખ ચહેરા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, જીતન રામ માંઝી, પુષ્પમ પ્રિયા ચૌધરી મેદાનમાં છે.

07:44:22 (10-11-2020)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજમાં મતદાન કેન્દ્ર, જ્યાં 382 મતદાન મથકોમાં નંખાયેલા મતની ગણતરી થશે. 3 હોલમાં 14 ટેબલ પર મતગણતરી વ્યવસ્થા છે અને કુલ 46 કર્મચારીઓ મતગણતરીમાં જોડાવવાના છે.

07:39:27 (10-11-2020)

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: બિહારની 243 વિધાનસભા સીટો માટે 3 તબક્કામાં મતદાન થયું. આ વખતે કુલ 3,755 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણી પંચથી મળતી જાણકારી મુજબ આ વખતે બિહારમાં મતદારની સંખ્યા 7,29,27,396 હતી. જેમાં સરકારી કર્મચારીઓની સંખ્યા 1,60,410 છે.

07:13:06 (10-11-2020)

 ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ગુજરાતની મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, કપરાડા અને લીંબડી બેઠકમાં પેટાચૂંટણી માટે 3 નવેમ્બર મતદાન પૂર્ણ થયું હતું, આ તમામ બેઠક પર 8 વાગ્યે મતગણતરી શરૂ થશે.

20:25:17 (09-11-2020)

Published On - 5:07 pm, Mon, 9 November 20

Next Article
Tv9 Gujarati

આ વાંચો: ધારી પેટાચૂંટણીની મતગણતરી યોગી મહારાજ મહિલા કોલેજમાં થશે, મતગણતરી કેન્દ્ર આસપાસ થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા