Current affairs 15 July 2023 : કઈ રાજ્યની ન્યૂઝ ચેનલે તાજેતરમાં ‘લિસા’ નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે?
Current affairs 15 July 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.
Current affairs 15 July 2023
- તાજેતરમાં RBI એ કઈ બેંક પર 2.2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? ઈન્ડિયન ઓવરસીઝ બેંક
- તાજેતરમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિકસ 2023નું ટાઇટલ કોણે જીત્યું છે? મેક્સ વર્સ્ટાપેન
- અભિનવ શો અને ગૌતમ ભનોટે કયો ISSF જુનિયર વર્લ્ડ કપ જીત્યો છે? ગોલ્ડ
- હાલમાં વિશ્વના ગુપ્તચર વડાઓની ગુપ્ત બેઠક ક્યાં યોજાઈ હતી? સિંગાપોર
- તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘કાર્બન ફ્રી વિલેજ’ વિકસાવવામાં આવી રહ્યું છે? મહારાષ્ટ્ર(ભિવંડી)
- તાજેતરમાં વિશ્વ બેંકના 14મા પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? અજય બંગા
- તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? ડેનિસ ફ્રાન્સિસ
- કઈ રાજ્યની ન્યૂઝ ચેનલે તાજેતરમાં ‘લિસા’ નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે? ઓડિશા
- તાજેતરમાં ’50મી GST કાઉન્સિલ 2023′ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી
- તાજેતરમાં ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો ટ્રાન્ઝેક્શનમાં કેટલા ટકા GST લાદ્યો છે? 28 ટકા GST
- ICC પ્લેયર ઓફ ધ મંથ (મેન) જૂન 2023 માટે તાજેતરમાં કયા શ્રીલંકાના સ્પિનરની પસંદગી કરવામાં આવી છે? વનિન્દુ હસરંગા
- કયા રાજ્યે તાજેતરમાં ‘ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ પ્રોગ્રામ’ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે? રાજસ્થાન
- તાજેતરમાં લિથુઆનિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવેશ ઉત્તમ
- તાજેતરમાં ‘કલર્સ ઓફ ડીવોશન’ નામનું પુસ્તક કોણે લખ્યું છે? અનિતા ભરત શાહ
- તાજેતરમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 11 મેડલ
- ગેરકાયદે અને ખતરનાક દવાઓની દાણચોરીને રોકવા માટે ભારત અને અમેરિકા દ્વારા તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન બ્રોડર સ્વોર્ડ
- તાજેતરમાં વિશ્વની પ્રથમ માનવ રોબોટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જીનીવા
- તાજેતરમાં IIT મદ્રાસના પ્રથમ વિદેશી કેમ્પસના ડિરેક્ટર કોણ બન્યા છે? પ્રોફેસર પ્રીતિ અધાલયમ
- તાજેતરમાં ભારત અને કયા દેશે રૂપિયામાં ‘દ્વિપક્ષીય વેપાર’ શરૂ કર્યો છે? બાંગ્લાદેશ
- કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં કુઆલાલંપુરમાં HALની પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? મલેશિયા
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો