Mandi અમરેલીની બગસરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8625 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

|

Oct 13, 2021 | 9:47 AM

Mandi : જુદા જુદા પાકના ભાવ (Prices) ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

Mandi: અમરેલીની બગસરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8625 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ. ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

કપાસ

કપાસના તા. 12-10-2021ના રોજ APMCના ભાવ રૂ.2300થી 8625 રહ્યા.

મગફળી

મગફળીના તા. 12-10-2021ના રોજ APMCના ભાવ રૂ.3250થી 6555 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા. 12-10-2021ના રોજ APMCના ભાવ રૂ. 1225થી 1825 રહ્યા.

ઘઉં

ઘઉંના તા. 12-10-2021ના રોજ APMCના ભાવ રૂ.1375થી 2395 રહ્યા.

બાજરા

બાજરાના તા. 12-10-2021ના રોજ APMCના ભાવ રૂ. 1050થી 1750 રહ્યા.

જુવાર

જુવારના તા. 12-10-2021ના રોજ APMCના ભાવ રૂ. 950થી 2950 રહ્યા.

Next Video