વડોદરા પોલીસે ઠેર-ઠેર કોના પોસ્ટર લગાવીને કરી ઈનામની જાહેરાત, જુઓ PHOTOS

ગાંઘીનગરમાં સિરીયલ કિલસરે ત્રાસ મચાવ્યો છે અને ગુજરાત પોલીસ તેને પકડી લેવા આકાશ-પાતાળ એક રહી છે. હવે આ બાબતે વડોદરા પોલીસે પોસ્ટર લગાવીને આરોપીની જાણ આપનારાને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ પણ વાંચો:  જુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ TV9 Gujarati   એક […]

વડોદરા પોલીસે ઠેર-ઠેર કોના પોસ્ટર લગાવીને કરી ઈનામની જાહેરાત, જુઓ PHOTOS
| Edited By: | Updated on: Feb 13, 2019 | 11:26 AM

ગાંઘીનગરમાં સિરીયલ કિલસરે ત્રાસ મચાવ્યો છે અને ગુજરાત પોલીસ તેને પકડી લેવા આકાશ-પાતાળ એક રહી છે. હવે આ બાબતે વડોદરા પોલીસે પોસ્ટર લગાવીને આરોપીની જાણ આપનારાને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોજુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ

TV9 Gujarati

 

એક પછી એક ત્રણ જીદગીનો ભોગ લેનાર આ સીરીયલ કીલરને શોધવા વડોદરા પોલીસના સહયોગથી જાહેર માર્ગો અને સ્થળો પર આ સીરીયલ કીલરના પોસ્ટર લગાવામાં આવ્યા છે. પોસ્ટરમાં આ કીલર વિશે માહીતી આપનારને પોલીસ ઇનામ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વડોદરાના પેટ્રોલ પંપો, એસટી સ્ટેન્ડ સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં આ પોસ્ટર લગાવામાં આવ્યા છે. આમ ગાંધીનગરના સીરીયલ કીલરને શોધવા માટે હવે રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસે પણ વડોદરામાં પોતાના ચક્રો ગતિમાન કરીને આરોપીની ભાળ મેળવવા કામગીરી શરુ કરી છે.

[yop_poll id=1377]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]