વડોદરા: સોની પરિવારના સામૂહિક આપઘાતનો કેસ, પોલીસે ભાવિનના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કરી જપ્ત

|

Mar 06, 2021 | 11:23 PM

વડોદરા (vadodara)ના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ મામલે વિગતો મળી રહી છે. જ્યોતિષીઓ વિરૂદ્ધ નોંધાયેલા ગુનાની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

વડોદરા (vadodara)ના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ મામલે વિગતો મળી રહી છે. જ્યોતિષીઓ વિરૂદ્ધ નોંધાયેલા ગુનાની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોલિસ ભાવિનના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી લીધી છે. આ હાર્ડ ડિસ્કમાં જ્યોતિષીઓના કેટલાક છુપાયેલા રહસ્યો સામે તેવી સંભાવના છે.

 

 

આ પણ વાંચો: IPL 2021: 9 એપ્રિલથી શરૂ થશે IPLની 14મી સિઝન, જાણો કયા શહેરોમાં રમાશે મેચ

 

Next Video