Vadodara: વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સ ઝડપ્યું, 19.7 ગ્રામ ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ કરી

|

Jun 12, 2021 | 1:47 PM

Vadodara : નશીલા પદાર્થોનું ખુલ્લે આમ વેંચાણ થઈ રહ્યું છે તેને લઈ પોલીસ પણ સતર્ક છે અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)દ્વારા પણ ડ્રગ્સનું વેચાણ કરનારા સામે લાલ આંખ કરી છે. ત્યારે વડોદરા (Vadodara) શહેરમાંથી ફરી એક વખત 19.7 ગ્રામ એમ.ડી ડ્રગ્સ (MD drugs) ઝડપાયું છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (Vadodara Crime Branch)ની ટીમે એમ.ડી ડ્રગ્સ (MD drugs)ની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. યુવક પાસેથી 19.7 ગ્રામ મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ તેમજ સાથે રહેલા અન્ય યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી. એમ.ડી ડ્રગ્સ પકડાયેલા યુવકનું નામ વિરલ ઉર્ફે બીલ્લો નાગર પ્રજાપતિની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે(Vadodara Crime Branch)  ધરપકડ કરી હતી.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે (Vadodara Crime Branch) 19.7 ગ્રામ મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ (MD drugsતેમજ સાથે રહેલા અન્ય યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Video