VADODARA : કાયદાઓ માત્ર જનતા માટે, ભાજપ કાર્યકરે રાત્રે કર્ફ્યુમાં જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી
VADODARA : BJP worker cuts birthday cake with sword amid night curfew

VADODARA : કાયદાઓ માત્ર જનતા માટે, ભાજપ કાર્યકરે રાત્રે કર્ફ્યુમાં જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી

| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:23 AM

વડોદરા શહેરના તરસાલી વિસ્તારના જયદીપ નામના એક ભાજપ કાર્યકરે જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

VADODARA :શહેરમાં ભાજપ કાર્યકર દ્વાર રાત્રી કર્ફ્યુના જાહેરનામાનો ભંગ કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલ જન્મદિવસના દિવસે તલવારથી કેક કાપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે વડોદરા શહેરના તરસાલી વિસ્તારના જયદીપ નામના એક ભાજપ કાર્યકરે જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કાર્યકરો, આગેવાનો અને કોર્પોરેટર પણ આ પાર્ટીમાં હાજર હતા.ત્યારે જાહેરમાં ભાજપના જ લોકો દ્વારા કાયદાનો ભંગ થતા લોકોમાં ચર્ચા જાગી છે. શું કાયદાઓ માત્ર સામાન્ય જનતા મયે જ છે? રાજકીય અને સત્તાધારી પાર્ટીના કાર્યકરને પણ કાયદો લાગુ પડતો નથી ?

આ પણ વાંચો : VADODARA : વિઝા અપાવવા સાહિત અન્ય બહાને 5.60 લાખની છેતરપિંડી, ભાજપ કાર્યકરની ધરપકડ

આ પણ વાંચો : Surat News: સુરતના 2100 મેટ્રિક ટન કચરામાંથી દર મહિને 11 વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે