
અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: Crime Patrol : છુપાયેલા રહસ્યો ગુનેગારને શોધવામાં મદદ કરશે ? જુઓ Video
આ 10 સિમ કાર્ડની કહાની છે, જેમાં ક્રાઈમ પટ્રોલની ટીમ તપાસ કરે છે ત્યારે આ સંપૂર્ણ કહાની તમને બે પાર્ટમાં જોવા મળશે જેનો પહેલો પાર્ટ અહીં આપવામાં આવ્યો છે. જ્યારે બીજો ભાગ આગામી દિવસોમાં આવશે. ત્યારે શું છે આ સિમ કાર્ડની કહાની તે જાણવા જુઓ વીડિયો.