
2014માં પીએચડીનો અભ્યાસ પૂરો કરાવવા પ્રોફેસરે દિવના દરિયામાં નહાવા માટે યુવતી પર દબાણ કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. યુવતીએ કમિટીને નિવેદન આપતા જણાવ્યું હતું કે લંપટ પ્રોફેસરે અભ્યાસ પૂરો કરવા દિવ લઈ જઈ બીચમાં નહાવા માટે દબાણ કર્યુ હતું. જો કે વિદ્યાર્થિની તાબે ન થતા પ્રોફેસરે તેને હોટલમાં રોકાવા માટે દબાણ કર્યુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેને કારણે પ્રોફેસરની મુશ્કેલીઓ વધી શકે છે. તો સમગ્ર મામલે નિવૃત્ત જજની કમિટીએ લંપટ પ્રોફેસર નિલેશ પંચાલને 15 દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે.
લંપટ પ્રોફેસર સામે વધુ એક ફરિયાદ
યુવતીએ કરી શારીરિક શોષણની ફરિયાદ
નિલેશ પંચાલ સામે યુવતીએ કર્યા આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિ.ના સસ્પેન્ડેડ પ્રોફેસર છે નિલેશ પંચાલ
આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ બનશે ભૂતકાળ! ગુજરાતની એક યુનિવર્સીટીએ વિકસાવી દૂધ પરિક્ષણની હાઈટેક પદ્ધતિ
દિવના દરિયામાં નહાવા જવા દબાણ કર્યાનો હોવાનો આક્ષેપ
હોટેલમાં રોકાવા માટે દબાણ કર્યા હોવાનો પણ આરોપ
પ્રોફેસરને 15 દિવસમાં ખુલાસો કરવા કમિટીનો આદેશ
[yop_poll id=576]