અમદાવાદ: પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી, પોલીસે પ્રેમી વિરૂદ્ધ નોંધી ફરિયાદ

|

Mar 28, 2024 | 8:06 PM

આરોપી તૌસિફ AMTSમાં કંડ્કટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે ચાર માસની ગર્ભવતી યુવતીએ પ્રેમીના પરિવારને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસે પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીના પ્રેમી તૌસિફ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.

અમદાવાદમાં પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા એક યુવતી પહોંચી હતી. યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. પરિણીત વિધર્મી યુવકે નામ બદલી યુવતી સાથે લગ્ન કર્યા હતા. તૌસિફ ભીસ્તી નામના યુવકે પત્ની અને બાળકો હોવા છતાં યુવતીને ફસાવી હતી.

Next Video