Crime Patrol: પોલીસને પડકારજનક કેસમાં છે ગુનેગારોની શોધ, જુઓ Video

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol: પોલીસને પડકારજનક કેસમાં છે ગુનેગારોની શોધ, જુઓ Video
Crime Patrol
| Edited By: | Updated on: May 06, 2023 | 7:50 PM

અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: Crime Patrol: એક ‘તેજસ્વી વિદ્યાર્થીની’ ગુમ થવા પાછળનું રહસ્ય શું છે? જુઓ Video

અહીં જુઓ વીડિયો

ક્રાઈમ પેટ્રોલના આ એપિસોડમાં આપણે કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવતા અમાનવીય કૃત્યો અને તેઓ ગુનાને છુપાવવા માટેના પ્રયાસો વિશે જાણીશું. આજના કિસ્સામાં આશરે 22 વર્ષના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતદેહ મળી આવ્યો હતો જેના શરીર પર દાઝી ગયેલા ઘણા નિશાન હતા અને ચહેરો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ રહસ્યમય ગુના વિશે વધુ જાણવા માંગો છો? તો જુઓ આ વીડિયો.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર   

ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…