Mehsana : ઉંઝાના કામલી ગામે મંદિરમાંથી ચોરીના લાઇવ સીસીટીવી ફૂટેજ

|

Mar 13, 2021 | 5:31 PM

Mehsana :  ગુજરાતમાં બંધ મકાનોના તાળાં તોડીને ચોરી કરવાની ઘટનાઓ વિષે તમે સાંભળ્યું હશે.પરંતુ Mehsana  ના ઉંઝાના કામલી ગામે એક મંદિરમાંથી અજીબો ગરીબ રીતે ચોરી કરવાની ઘટના સામે આવી છે.

Mehsana :  ગુજરાતમાં બંધ મકાનોના તાળાં તોડીને ચોરી કરવાની ઘટનાઓ વિષે તમે સાંભળ્યું હશે પરંતુ Mehsana ના ઉંઝાના કામલી ગામે એક મંદિરમાંથી અજીબો ગરીબ રીતે ચોરી કરવાની ઘટના સામે આવી છે. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે. જેમાં Mehsana ના ઉંઝાના કામલી ગામે ભક્તના સ્વાંગમાં આવેલા ચોરે બ્રહ્માણી માતાજીના મંદિરમાં રૂ.4500 ના આભૂષણો ની ચોરી કરી છે. જેમાં સીસીટીવી ફૂટેજ મુજબ ભક્તના સ્વાંગમાં આવેલા ચોરે મંદિરના ગર્ભગુહમાં પ્રવેશી માતાજીના આભૂષણ ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. જેના આધારે ઉંઝા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધી પોલીસે Cctv ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

Next Video