ગોવા પોલિસે પણજીમાં બુરખો પહેરીને સ્ત્રીઓના ટોયલેટમાં જનાર 35 વર્ષીય વ્યકિતની વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. TV9 Gujarati Web Stories View more સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા […]
Follow us on
ગોવા પોલિસે પણજીમાં બુરખો પહેરીને સ્ત્રીઓના ટોયલેટમાં જનાર 35 વર્ષીય વ્યકિતની વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.
આરોપી શનિવારે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર આવેલ સ્ત્રીઓના ટોયલેટમાં જતો રહ્યો હતો. આરોપીની ઓળખાણ વિરજીલ ફર્નાનડિસ તરીકે થઈ છે. તેને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા પકડવામાં આવ્યો હતો. તે એક સરકારી કર્મચારી છે.
ગોવા પોલિસનું કહેવું છે કે આરોપીની વિરૂધ્ધ કલમ 419 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે પણજી બસ સ્ટેન્ડ પર આવેલ સ્ત્રીઓના ટોયલેટમાં જતો રહ્યો હતો. એવી જગ્યાઓ જ્યાં ખાલી સ્ત્રીઓજ પ્રવેશ કરી શકે છે, તેવી જગ્યાએ પુરૂષો બુરખો પહેરીને જતાં હોવાના કેસો વધી રહ્યાં છે.