હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસે રૂ.3 કરોડ 75 લાખનું હવાલા રેકેટ ઝડપ્યું, ગુજરાતના 4 શખ્સોની કરી ધરપકડ

|

Sep 15, 2020 | 6:38 PM

હૈદરાબાદ પોલીસે એક મોટુ હવાલા રેકેટ ઝડપ્યું છે. બંજારા હિલ્સ રોડ નંબર 12 પર પોલીસની ખાસ ટાસ્ક ફોર્સના જવાનોએ બે ગાડીઓમાંથી રૂ.3 કરોડ 75 લાખ રોકડા જપ્ત કર્યા. બે ગાડીઓમાંથી ગુજરાતના વિવિધ જિલ્લાના 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી. આ ચારેય શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં મુંબઈ અને હૈદરાબાદની કેટલીક કંપનીઓના નામ સામે આવ્યા છે. હૈદરાબાદ ટાસ્ક […]

હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસે રૂ.3 કરોડ 75 લાખનું હવાલા રેકેટ ઝડપ્યું, ગુજરાતના 4 શખ્સોની કરી ધરપકડ

Follow us on

હૈદરાબાદ પોલીસે એક મોટુ હવાલા રેકેટ ઝડપ્યું છે. બંજારા હિલ્સ રોડ નંબર 12 પર પોલીસની ખાસ ટાસ્ક ફોર્સના જવાનોએ બે ગાડીઓમાંથી રૂ.3 કરોડ 75 લાખ રોકડા જપ્ત કર્યા. બે ગાડીઓમાંથી ગુજરાતના વિવિધ જિલ્લાના 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી. આ ચારેય શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં મુંબઈ અને હૈદરાબાદની કેટલીક કંપનીઓના નામ સામે આવ્યા છે. હૈદરાબાદ ટાસ્ક ફોર્સે બે ગાડી અને રૂ.3 કરોડ 75 લાખ રૂપિયા આવકવેરા વિભાગને સોપીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને પડતી સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા સ્પેશિયલ અધિકારીની કરાઈ નિમણુંક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article